________________
૧ : સમ્યગ્દર્શનનો પ્રભાવ
૭૦ એક લોકોત્તર વિશિષ્ટતા :
૭ ઉપકારના બદલામાં અપકાર ન જ થવો જોઈએ :
♦ દુશ્મનનું પણ ભૂંડુ ન જ થાઓ એવી જ ભાવના :
૭ ઉપકારની ભાવનામાં ફેર ન પડવા દો !
• શ્રી સુબુદ્ધિમંત્રીનું દૃષ્ટાંત :
વિષય : શસ્ત્રપરિજ્ઞા વિવરણૢ - મંગળાચરણ - ટીકા ગાથા ૩ ચાલુ.
આ પ્રવચનમાં પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ ટીકાના મંગળાચરણના શ્લોકના આધારે ‘શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી પરંતુ પૂર્વમહાપુરુષોની આધીનતાને જ સર્વોપરી સ્થાન છે' એ મુદ્દો સરસ રીતે સમજાવ્યો છે. આગળ વધી - ‘સમ્યગ્દષ્ટિ આત્માની વિચારધારા કેવી હોય' એ વાતને સ્પષ્ટ કરી ‘ઉપકારનું સાચું સ્વરૂપ' પણ વિવેચ્યું છે. હિતની વાતને વધુ સ્પષ્ટ કરવા માટે શ્રી સુબુદ્ધિ મંત્રીના દૃષ્ટાંતનો પણ અવસરોચિત ઉપયોગ કરી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે.
21
સુવાક્યાતૃત
♦ સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન કે જ્ઞાનીની નિશ્રા વિના એક કદમ પણ આગળ ન વધે.
♦ જરૂર પડ્યે રક્ષણ માટે હાથ દેવાય, હાથ આડા ધરી બચાવ કદાચ કરાય, પણ દુશ્મનનુંય ભૂંડું તો ન જ ઇચ્છાય.
૭ સમ્યક્ત્વની ભાવનામાં તો આખા વિશ્વ પ્રત્યે મૈત્રી છે.
♦ મૈત્રી એટલે ‘શેકહૅન્ડ' વગેરે બાહ્યાડંબર કરવો એ નહિ, પણ મૈત્રી એટલે તો ૫૨નું હિત ચિંતવવાનું !
અયોગ્ય ભાવનાનો અંકુરો પણ ન આવે, એની કાળજી પૂરી રાખે તે સમ્યગ્દષ્ટિ !
♦ જેને માનીએ, સેવીએ, પૂજીએ એ કદરૂપું દેખાય એવી કાર્યવાહી ન ક૨વી જોઈએ.
♦ અજ્ઞાની દોષદૃષ્ટિવાળો ગમે તે કરે, પણ સમજદારના હાથે થોડું પણ ખરાબ થાય એ
ઇચ્છવાયોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org