________________
૨૦ : સમાધિમરણ
20
• સમાધિમરણ અને બોધિલાભ :
• સાચું સમજાય તો ધાર્યું કામ થાય : • ઉપકાર પણ યોગ્યનો જ થઈ શકે છે : • શ્રી મૃગાવતીજી માફક ફરજ બજાવવી • પૂર્વાચાર્યોની અપૂર્વ લઘુતા:
જોઈએ : જગતને અંધ બનાવનાર મોહરાજાનો - માતાપિતા અને સંતાનની પરસ્પર ફરજ શી ? મહામંત્ર :
• જૈનપણાના સંસ્કાર જાગ્રત કરો! વિષય : બારમી અને તેરમી પ્રાર્થના સમાધિમરણ - બહિલાભો' પદનો
ભાવાર્થ - મંગલાચરમનો બીજો શ્લોક. શાસ્ત્રપરિજ્ઞા વિવરણ રૂ. જયવીયરાય સૂત્રનિર્દિષ્ટ તેર માગણીઓ પૈકીની છેલ્લી બંને માગણીઓ અંગે આ પ્રવચન વિવેચના રજૂ કરે છે. સમ્યગ્દર્શનની ખૂબી એ છે કે સંસારના હેતુનેય મોહેતુ બનાવે. માટે જ એની મહત્તા. આગળ વધીને મંગળાચરણના બીજા શ્લોકના માધ્યમે ઉપકાર કોનો થઈ શકે વગેરેનું અને શસ્ત્રપરિજ્ઞાવિવરણના નિર્દેશના શ્લોકના આધારે પૂર્વાચાર્યોની લઘુતાનું સુંદર વ્યાન રજૂ કર્યું છે. “હું હું'ને આ શાસનમાં સ્થાન નથી એ તો મોહનો મંત્ર છે અહીં તો વાતે વાતે પૂજ્યોને શ્રેય આપી વિનયનું સેવન કરવાનું છે. તો જ કલ્યાણ થઈ શકે. એ વાતને જ સ્પષ્ટ કરતાં મૃગાવતીજી અને ચંદનબાળાજીનો વાર્તાલાપ અને એનાથી બન્નેને થયેલ લાભ પણ વર્ણવ્યો છે.
પાંચમા પ્રવચનથી શરૂ થતો “જયવીયરાય પદાર્થ પ્રકાશ' આ પ્રવચનમાં પૂર્ણ થયો છે અને હવે મંગલાચરણના શ્લોકાધારે વિવેચના આગળ વધશે.
ଏସାd • સત્યને શાશ્વત રહેવાનો હક છે. • અનાદિ કાળથી જેનો સંગ કર્યો તેને તજીએ તો જ આચાર જીવનમાં ઊતરે. • અસંસ્કારી અને ફળ વિનાની બુદ્ધિ કામની નથી. • યોગ્યતાને ખીલવવા માટે શ્રી તીર્થંકરદેવ અપૂર્વ નિમિત્ત છે. ૦ આત્મા ઉપકારને યોગ્ય ન હોય તો, ઉપકારીની ભાવના ગમે તેવી હોય તો પણ કાંઈ થાય નહિ! • કેવળ આગળથી જ શેય (જાણી શકાય) એવા પદાર્થો, હેતુ (તર્ક)થી જણાવવા માગે તે પણ મિથ્યાષ્ટિ. ૦ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી. • જ્ઞાની વિનીત જોઈએ ! - એટલે કે અષ્ટકર્મના લયમાં પ્રયત્નશીલ જોઈએ. • જેને પોતાના આત્માનું ભાન નથી, પોતાના આત્માની દયા નથી, પોતાના હિતાહિતની ખબર
નથી, તે જ્ઞાની જ નથી. • સમ્યગ્દષ્ટિને ફરજ બજાવતાં બીજાને લાભ થાય કે ન થાય, પણ પોતાને તો અવશ્ય લાભ થાય જ. • ફરજ સમજ્યા વિના વેઠની જેમ કામ કરે, એ કાંઈ ફરજનું પાલન નથી. • દુઃખી ન થાય એ હેતુએ થતું દબાણ, એ દબાણ જ નથી. • સમ્યગ્દષ્ટિ “હાજીયો' ન બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org