SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કૂતરા-કલ્ચર સમાજમાં ઝડપથી વધી રહ્યું છે. પહેલાં લોકો ગાય પાળતાં હતાં, હવે કૂતરા પાળે છે. એક સમયે આપણા ઘરોની બહાર લખેલ રહેતું ‘અતિથિ દેવો ભવઃ' પછી લખાવા લાગ્યું ‘શુભ-લાભ’. સમય આગળ વધ્યો તે પછી લખાયું - ‘વેલકમ’ અને હવે લખવામાં આવે છે‘કૂતરાથી સાવધાન’. આ સાંસ્કૃતિક પતન છે. કૂતરાને રોટલી આપજો પરંતુ તેને પ્રેમ ન કરતા. પ્રેમ ક૨શો તો મોઢું ચાટશે. લાકડી મારશો તો પગે કરડશે. તેનું ચાટવું અને કરડવું બન્ને ખરાબ છે. Jain Education International 19 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy