SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પરસેવો વહેવડાવતાં શીખો, વિના વહેવડાવ્યે જે મળે છે, તે પાપની કમાણી છે. 1 વ્યાજ ન ખાઓ. વ્યાજ પાપની કમાણી છે કારણકે તેમાં પરસેવો નથી પાડવો પડતો. પરંતુ આપણે ઘણા હોશિયાર લોકો છીએ. આજે આપણે પ્યાજ ખાવાનું તો છોડી દીધું છે પરંતુ વ્યાજ ખાવાનું ચાલુ છે. વ્યાજ ખાવું એ પ્યાજ ખાવાથી પણ મોટું પાપ છે. પરસેવાની રોટી ખાવ. પાપની કમાણીથી તમે પત્નીને સોનાની બંગડી તો પહેરાવી શકો છો પરંતુ એ પણ શક્ય છે કે તેને માટે તમારે લોઢાની હાથકડીઓ પહેરવી પડે. Jain Education International 20 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy