SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રાસારમાં મુશ્કેલી અને પરેશાની ન આવે એવું તો કેવી રીતે બને. અઠવાડિયામાં એક દિવસ રવિવારનો પણ આવે ને. પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જિંદગીમાં જેટલું સુખ-દુ:ખ મળવાનું હશે, તે મળે જ છે. શા માટે ન મળે, ટેન્ડરમાં જે ભરશો તે જ ખૂલશે. ગળપણની સાથે નમકીન જરૂરી છે તો સુખની સાથે દુઃખનું હોવું પણ યોગ્ય જ છે. દુઃખ બહુ કામની ચીજ છે. જિંદગીમાં જો દુઃખ ન હોય તો કોઈ પ્રભુને યાદ જ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy