SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સત ગાય જેવો હોવો જોઈએ, હાથી જેવો નહીં. ગાય ઘાસ ખાય છે, તેમ છતાં ઘી-દૂધ, માખણ અને છાશ આપે છે. ગાયનું છાણ પણ કામ આવે છે. જ્યારે હાથી શેરડી, ગોળ અને માલ ખાય છે. તેમ છતાંય સમાજને કાંઈ નથી આપતો. સંત-મુનિએ ઘાસ એટલે કે હલકું અને સાત્વિક ભોજન કરવું જોઈએ. મતલબ સંત-મુનિ એ છે, જે સમાજ પાસેથી અંજલિ જેટલું લે છે અને દરિયા જેટલું પાછું આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004824
Book TitleKadwa Pravachan
Original Sutra AuthorN/A
AuthorTarunmuni
PublisherTarun Kranti Munch Trust Delhi
Publication Year2003
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy