SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. કાજો એજ અંતિમક્રિયા છે. સૌ પ્રથમ ઇરિયાવહિયા કરી પાત્રાનું પડિલેહણ, તે પછી વસ્ત્ર, ઉપધિ વિગેરેનું પડિલેહણ કરે. (૧) મુહપત્તિ (૨) રજીહરણ (સવારે બધું ખોલીને) (૩) ચોલપટ્ટો (૩-૪) ઓઘાના બે નિષધિયા (૧, નરમ, ૧ સુતરાઉ) (૫) ચોલપટ્ટો ૩ કપડા=૧ કામળ, ૧ કાંબળી કપડો, ૧ ઓઢવાનો કપડો, ૧ સંથારો ૧ ઉત્તર પટ્ટો. (૩ + ૧ + ૧ + ૫) એમ કુલ ૧૦ પ્રતિલેખન સૂર્યોદય પહેલાં કરવી. હાલના જિતકલ્પમાં ઓઘાના બે નિષેધીયા ઘાના પડિલેહણમાં જ આવી જાય છે, ગરમ-ઉનના નિષેધીયા નો ઉપયોગ બેસવા માટે આસન તરીકે પૂર્વકાલમાં થતો હતો, અત્યારે આસન સ્વતંત્ર છે. આથી ૩-૪ નંબરના પડિલેહણમાં જીતકલ્પથી આસન તથા કંદોરાનું પડિલેહણ કરવાનું. • સાંજનું પડીલેહણ સાંજની પડીલેહણમાં ઉપવાસની અનુમોદના માટે તથા આહાર સંજ્ઞા તોડવાની અનુમતિ માટે પ્રથમ મુહપત્તિ ઓધો-આસનનું પડિલેહણ કરે પછી આદેશાદિ લઇને વસ્ત્રનું પડિલેહણ કરે. કંદોરાની ગાંઠ મારવાથી ઇરિયાવહિયા આવે એવું નથી હા, ક્રિયા કરવી હોય તો ઇરિયાવહિયા કરવા પડે ચાલુ ક્રિયામાં ઝોલી-પોટલીકિંદોરાની ગાંઠ છોડે તો ઇરિયાવહિયા આવે. સ્થાપનાચાર્ય પડિલેહણમાં આચારાંગના જોગવાળા સાધુ જોઇએ. જોગમાં મહાનિશીથના જોગવાળા સાધુ જોઇએ. દાંડાનું પડીલેહણ પોતાનેજ કરવાનું છે. દાંડાનું પડીલેહણ કરીને પછી કાજ લેવાય. સાંજના પડિલેહણામાં ઓઘો પ્રથમ ઉપરથી પ્રતિલેખિત કરે. અને છેલ્લે બધુ પડિલેહણ થયા પછી આખો ઓઘો ખોલીને પડિલોહણ કરે. પડિલેહણા ત્રણ. (૧) ગોરક = સવારની. (૨) અપરાન્ડ = બપોરે ત્રીજા પ્રહરના છેડે. (૩) ઉધ્ધાટક પોરિસિ = પ્રથમ પ્રહરના છેડે. જે આપણા હસ્તક ઉપાધિ હોય તેનું બે ટાઇમ પડિલેહણ કરવું જોઇએ. આગમમાં ત્રણ વાર પડિલેહણા કહી છે. તે પ્રમાણે કરવાથી દિવસ દરમ્યાન દરેક વસ્ત્ર, પાત્ર ઉપકરણની બે વાર પડિલેહણા થાય તેમાં, (૧) સવારે પ્રતિક્રમણ પછી સૂર્યોદય પૂર્વે મુહપત્તિ વિગેરે પ્રથમ ૧૦ વસ્ત્રનું વાચના-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy