________________
CURIĞU-30
''પોિિસ વત્તુત્ય છેલ્લું...।।૨૨।।
પરમાત્માના શાસનનું સંયમ જીવન પામી આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકીએ તે આશયે પૂ. ભાવદેવસૂરિ મ. એ ‘િિદનચર્યા' ગ્રંથમાં સામાચારી જણાવી
છે.
!
જીવન કરણીનું સ્પષ્ટીકરણ જેમાં હોય તે સામાચારી `સપ્ને તિી ''વિં તવો વાયવ્યો’’ આજે કઇ તિથી છે. આજે મારે ક્યો તપ કરવો છે ? એ વિર્યોલ્લાસની પ્રાપ્તિ માટે વિચારવાનું છે. ખરો તપ નીવિ થી ગણાય છે, ‘૧ ઉપવાસને બદલે ચાર એકાસણાં' એ તો બાળ જીવો માટે કહ્યા છે. એકાસણા સુધી વ્રત કહેવાય. એથી આગળ હોય તે તપ કહેવાય.
પચ્ચક્ખાણના અધિકારમાં નિવિ પછી આયંબિલનો આગાર છે. પણ આપણે વળી લુખી નિવિ ? અને ચોપડેલી નિવિ એમ નિવિના બે ભેદ પાડ્યા છે. પણ નિવિ એટલે ?
નિર્વિવૃત્તિ- નિર્માતા: વિકૃતિ યાન્ સા જેમાંથી વિકૃતિ=વિગઇ નિકળી ગઇ છે તે નિવિ.
ઉપધાનમાં ઉપવાસના પારણે જે એકાસણું છે તે નિવિયાતુ એકાસણુ છે. તેમાંથી ‘એકાસણું’ અને ‘યાતુ’ બે શબ્દો ઉડી ગયા. અને માત્ર ‘નિવિ’ રહી. ‘ચોપડી નિવિ' આમ બોલાય જ કેમ ? આ મારી માતા અને વાંઝણી આ બને જ કેમ ? નિવિ એટલે વિઇનો સર્વથા ત્યાગ, આવા ત્યાગ થાય તો જ શરીર કષાય અને તપની ખબર પડે.
વાચના ૩૭
Jain Education International
For Private & Personal Use Only
re
www.jainelibrary.org