________________
તત: પતિ# પ્રતિનિધ્ય વન્દનવં ...૧રા ટીશ
પરમાત્માના શાસનનું સંયમ જીવન પામ્યા પછી તેની મર્યાદાઓ સમજી; આચરણા કરી આત્મકલ્યાણના માર્ગે જાગૃત રહી શકીએ તેવી ભાવ કરુણાથી પૂ.આ. ભાવદેવસૂરિ મ. યતિદિન ચર્યા ગ્રંથમાં સાધુની મર્યાદાઓ જણાવી છે. તેમાં વેન્દ્ર ઉત્તે’’ કહી. પૂ. મતિસાગર મ. એ ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવને વ્યક્ત કર્યા છે. આત્મા કલ્યાણ કરી ગુરુ ને જીવન સોંપી દીધું છે. “ગુરુ મ.ની દરેક આજ્ઞા મારા આત્માના હિત માટે જ છે.” આવું અંતરનું બહુમાન શિષ્યને ગુરુ પ્રત્યે હોય. ગુરુ પણ શિષ્યને હિતકારી હોય એવી આજ્ઞા કરે. છેદસૂત્રમાં એક વાત આવે છે કે
એક સાધુ ભગવંતને તાવ આવ્યો છે. તાવ આવે ક્યારે ?
હોજરીમાં નહીં પચેલો આહાર મળરુપે બાજી જાય તેથી તાવ આવે. વાત, પિત્ત, કફ વિગેરે તાવના ર૭ ભેદ છે. તેમાં મુખ્ય મલ વધી જવાથી તાવ આવે. હોજરીની ગરમીથી બધા મળનો દાહ થાય. અને પછી પરસેવો થાય પણ એમાં પવન લાગે તો શરદી થાય.
- તાવ મટાડવાનો ઉપાય લાંધણ છે. મેટાસીન વિગેરે દવા ન લેવાય; અન્યથા મળ અંદર રહેવાથી તાવ-શરદી ગુમડા વિગેરે રીતે બહાર આવે. તાવ આવે ત્યારે માત્ર ત્રણ દિવસ લાંઘણ જ કરવાનું. મળ બળી જાય. દૂર થઇ જાય. એટલે તાવ મૂળમાંથી જાય. શરીરની રચનામાં મેરુદંડ મેઇન છે, માટે તાવ વિગેરેમાં કમ્મરમાં દુખાવો થાય છે, ધ્રુજારી થાય છે. પેલા સાધુને લાંઘણથી તાવ ઉતર્યો; પણ મેરુદંડની શુદ્ધિ ન થઇ.
વાચના-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org