________________
કોને ન ગમે...? • દેરાસરમાં ગુરુમૂર્તિ ન રખાય. વાચના-૩૪ પૃ. ૩૪ થી પૃ. ૩૬. • શિષ્યને ગુરૂનું બહુમાન • તાવ ક્યારે આવે... ? • જાપની દવા ગુરૂ આજ્ઞા હીતકારી જ હોય (સાધુ-સર્વ) • આવર્તમાં ઉદાત્તાદિ સ્વરો વાંદણા બે વાર શા માટે ?• આલોચના એટલે આત્મ નિરીક્ષણ.. વાચના-૩૫ પૃ. ૩૪ થી પૃ. ૪૧. • સંથારો કુકડીની જેમ પગ સંકોચીને આઉટણકી વિગેરેનો અર્થ• દિવસે પણ ઉત્તરપટ્ટો જોઇએ... શ્વેદજ-મલજ જીવો • ચોમાસામાં પાટ વિના ન સૂવાય • નિશીથના વાંચન વિના ચોમાસુ-વ્યાખ્યાનનો નિષેધ• દુચિંતન એટલે ?•પગામ સન્ઝાયની મુદ્રા-ઉપયોગ • નવકાર કરેમિ ભંતે કેમ...? • ઉભા ક્યાં થવાનું • સર્વ જીવો સાથે ક્ષમાપના-રોજ સાંવત્સરિ પ્રતિક્રમણ. વાચના-૩૬ પૃ. ૪૨ થી પૃ. ૪૭. • ગુરૂ-શિષ્ય કાઉસ્સગ્ન સાથે પાળે • ‘સયણાસણન્ન' ગાથા ગુરૂને ત્રણવાર બાકીનાને એક વાર તપ ચિંતવણી કાઉ ક્યારે કરવો • નિષ્ઠા તપ તપ ચિંતવાણી કાઉo માં ક્યાં શું બોલવું ?• તપ ચિંતવણી કાઉસ્સગ્નની પાઠશુદ્ધિ•પચ્ચકખાણના સૂચનો મુહપત્તિ પછી વાંદણા કેમ ? વાચના-૩૭ પૃ. ૪૮ થી પૃ. ૫૧. • તપ અને વ્રત એકાસણા પછી વ્રત કહેવાય • નિવી કેવી હોય ? • સાધુને મુખ્ય માર્ગે એકાસણું : માંદગીનું કારણ નવકારશી • પોરસી પચ્ચકખાણ તો ફરજીયાત • નવકારશી પોરસીથી કર્મ ખપાવવાની અપેક્ષા • સાધુને દ્રવ્ય ન ધરાય.. વાચના-૩૮ પૃ. ૪૮ થી પૃ. ૫૯. • તપમાં વિવેક • મનનું દુર્બાન એટલે ? • આર્ય સંસ્કૃતિમાં સવારનો નાસ્તો નથી • સાધુને તપથી નિર્જરા કેટલી ? • તપ કેવો કરવો ? • ચિત્ત-મનનો અર્થ • ઉપવાસના બદલે ૨૦ માળા ક્યારે ? •ગાથા બેંકની વ્યવસ્થા •મન ઊંટ જેવું આર્તધ્યાન-દ્રવ્યભાવ (શ્રીયક) • ઉપવાસ ન થવાના બે કારણ સ્થિતીબંધ વિગેરેના કારણો• ઉલ્લાસ, દ્રવ્ય-ભાવ • પારણાની ગરબડે તપ વગોવાય સમાચાર-સ્વાધ્યાય જ ખોરાક પચાવે (પુષ્ય મિત્ર) • તપમાં શરીર કામ ન આપે તો પણ અનુમોદના કરે • નવકારશીની સમાધિ એતો ભાવ આર્તધ્યાન છે • સારી-ગરમ ગોચરીનો વિચાર તે આર્તધ્યાન છે. • ઉપવાસમાં ઉણોદરી-રસત્યાગ વિગેરે. વાચના-૩૯ પૃ. ૬૦ થી ૫. ૬૩. • આઠ સંકેત પચ્ચકખાણ • ગંઠસી-મુઠસી પચ્ચકખાણ શ્રાવકો માટે છે • ગંઠસીથી કર્મ ગાંઠ છૂટે (કવડયક્ષ) • સંકેત પચ્ચકખાણ થી તપની તાલીમ • આડ એટલે... સંકેત પચ્ચખાણના લાભો. વાચના-૪૦ પૂ. ૬૪ થી પૂ. ૬૭. • ભાવ તપ મોહહાસથી • છ આવશ્યકના નિવેદનમાં તફાવત • વિશાલ લોચન
XVII
Jain Education Intemational