________________
(પદાર્થ દર્શન વાચના-૨૯ પૃ. ૧ થી પૃ. ૬. • સવ્વસવિ દંડક સૂત્ર • દંડક એટલે ? • પ્રણિપાત દંડક (નમુFi) • બીજસૂત્ર મોહનું ઝેર વિંછીના ઝેર જેવું મોહને કાપે તે દંડક • સમ્યકત્ત્વ=૪થું ગુણઠાણું...ભેદજ્ઞાનની ભૂમિકા ઉપર• ઉપયોગ સ્થિર કરવા પ્રતિક્રમણ ઠાઉં... ? • પાપ બે પ્રકારના વૃત્તિપાપપ્રવૃત્તિ પાપ નદી ઉતરવામાં જયણા (પૂ. નેમસાગરજી મ.)• ચાર ખમાસમણાં પ્રતિક્રમણ ઠાવતાં ઉલટો હાથ • સવ્વસવિ દંડક વડીલ જ કેમ બોલે... ? • પ્રતિક્રમણ માંડલીમાં જ કરવું... વાચના-૩૦ પૃ. ૭ થી પૃ. ૧૧. • પ્રતિક્રમણમાં છ આવશ્યક • વિધિમાં હીનાધિક ન કરી શકાય (સિમંધર-સિધ્ધાચલ દુહા) • રાઇ પ્રતિક્રમણની શરૂઆત • પ્રથમ નમુત્થણં મંગલ રૂપે • નમુત્થણ-શકસ્તવ ભિન્ન છે • પ્રણિપાત દંડકનો અર્થ • પ્રતિક્રમણમાં દ્રવ્ય અને ભાવથી ઉભા થવું • જ્ઞાનાચારાદિની શુદ્ધિ માટે કાઉસ્સગ્ન • કાઉસ્સગ્ન એટલે શું ? • રાઇ પ્રતિક્રમણમાં કાઉ પહેલાં કેમ...? વાચના-૩૧ પૃ. ૧૨ થી પૃ. ૧૮. •દોષ ન લાગ્યો હોય તો પણ પ્રતિક્રમણ સિદ્ધાણં-બુદ્ધાણં ગાથાનું રહસ્ય સંડાસાનો અર્થમુહપત્તિ જાગૃતિ-જયણા માટે ભગવાનને મુહપત્તિ કેમ નહીં મુહપત્તિનું વારંવાર પડિલેણ કેમ... ?• પડિલેહણ-વ્યાખ્યા-રહસ્યમુહપતિનું નામ એક કીનારીબાંધેલી. શા માટે ? • પ્રાચિન કાલે 9 મુહપત્તિ • મુહપત્તિ ક્રિયાના રહસ્યો • ત્રણ રાગની વ્યાખ્યા • સ્ત્રી જાતિને ઓછા બોલ કેમ...? રક્ષા અને જયણાનો અર્થ • શ્રાવક રક્ષા ન કરી શકે • મુહપત્તિ કીનારી ડાબેથી જમણે કેમ લઇ જવાની.. વાચના-૩૨ પૃ. ૧૯ થી પૃ. ૨૫. • વંદનના ત્રણ પ્રકાર • દ્વાદશાવર્ત વંદન • કૃષ્ણ મહારાજાને વંદનથી ત્રણ લાભ થયા • ૧૮,૦૦૦ હજાર વંદન કેવી રીતે • અવગ્રહ • વંદન ક્યારે કરવું (મિલેટી-અધિકારી) • વાંદણા-ખમાસમણાના સંડાસામાં તફાવત • ખમાસમણ-ભક્તિ-સમર્પણ • વંદનથી. દ્રવ્ય ભાવ રોગ જાય (મામા-ભાણેજ) • ફોટા ન રખાય છે બે પ્રકારની સ્થાપના સભૂત અસભૂત. વાચના-૩૩ પૃ. ૨૬ થી પૃ. ૩૩. • દ્વાદશાવર્ત વંદન • આવર્ત એટલે... ? • ગુરૂ તત્ત્વનું દર્શન • આવર્તોનું યૌગિક રહસ્ય • ક્રિયોદ્ધાર-યતિઓનું સમ્યગદર્શન • અપવાદ સેવન • અપવાદને ઉત્સર્ગ ન બનાવાય (જગડુ મુનિ.) • આવર્તના ૨૧ પ્રકાર • વિનય પરિણતિથી પૂજનીય બને (ઉદયસૂરિ મ.)• ગુરૂકૃપા શી રીતે મળે • ગુરૂ (વ્યક્તિ) પૂજા શાસનમાં ક્યાંય નથી (બુટેરાયજી મ.) • ભમતિ-આરતિ પ્રદક્ષિણાવર્તથી સાધુએ અવગ્રહમાં જવાનું મુહપત્તિ ઢીંચણ ઉપર કેમ...?• વંદનનો માર્મિક અર્થ• વાંદણામાં ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત સ્વરો• ગુરૂ તત્ત્વ
XVI