________________
• નમોડસ્તુ...• વિશાલ લોચન સ્તુતી કેવી રીતે બોલવી • સ્તવનાદિ બધા સાથે બોલવામાં દોષ • સક્ઝાયના આદેશનું મહત્ત્વ • એક કે બે આદેશ ? • બહુવેલ આદેશ શા માટે: સર્વકાર્ય ગુર્વાજ્ઞાથી. વાચના-૪૧ ૫. ૬૮ થી ૫. ૭૩. • પ્રતિક્રમણ-પડિલેહણ તથા માંડલા-પ્રતિક્રમણ સળંગ ક્રિયા પ્રતિક્રમણએટલે આત્મ
શોધન • વસતિ એટલે ? • સવારના પડિલેહણનો ક્રમ • સાંજના પડિલેહણ • ગોરક | વિગેરે ત્રણ પ્રકારની પડિલેહણાપાત્ર નિયોગનું પડિલેહણ પડિલેહણમાં વાત કરવાથી
છ કાયની વિરાધના• સાંજનું પડિલેહણ-૧૪ ઉપકરણ માત્રક એટલે ?• યાચના દોષ છે. ચીલીમલી એટલે ?• પડિલેહણમાં ક્રમ ભેદ• ઉપયોગના પ્રકાર અને વ્યાખ્યા-ફળા • જ્ઞાનીની નિશ્રાથી મોહ તૂટે (માષતુષ)• પુસ્તકો-પ્રતોની) જયણા (મુનિ-સર્પ)• આપણી અજયણા. વાચના-૪૨ પૃ. ૭૪ થી પૃ. ૮૨. • જયણા એટલે ? • પડિલેહણ એટલે • દ્રવ્ય-ભાવ પડિલેહણ • પડિલેહણની મુદ્રા • પડિલેહણના ૧૬ દોષો• ક્રિયામાં પુણ્ય-પાપનો બંધ ક્યારે ?•પ્રતિક્રમણ અને પડિલેહણનું પરિણામ • ક્યાં કેટલા બોલ બોલવા • દાંડાનું પડિલેહણ • સ્થાપનાચાર્યનું પડિલેહણ. અને આવર્ત • ઓઘાનું પડિલેહણ • પાતરાનું પડિલેહણ • પાટનું પડિલેહણ • શરીરના બોલમાં સાધુ-સાધ્વી-સ્ત્રીને તફાવત • પડિલેહણના સૂચનો • કાજાનો પ્રભાવ-સૂચનો. (મુનિને અવધિજ્ઞાન) વાચના-૪૩ પૃ. ૮૩ થી પૃ. ૮૫. •સામાચારીથી સ્વચ્છંદવાદ જાય• ઉપકરણની વ્યાખ્યા ઓઘો-મુહપત્તિ છૂટાં ન પડાય • ઓઘાનું માપ• ઓઘાનો ઉપયોગ મુહપત્તિનું પ્રમાણ • મુહપત્તિના પ્રકાર•મુહપત્તિનો ઉપયોગ • આગમમાં ત્રણ જાતના વસ્ત્રો... વાચના-૪૪ પૃ. ૮૬ થી પૃ. ૯૩. • સૂત્ર-અર્થ પોરસી • ઉપાધ્યાય-સૂત્ર, આચાર્ય અર્થ ભણાવે • પુસ્તકોથી પંડીત ના બનાય • ક્ષયોપશમ મંદ તો જાપ-વૈયાવચ્ચ • પાંચ મહાત્મા હોય તો ગચ્છ કહેવાય છે ગચ્છની વ્યાખ્યા • આચાર્ય આચાર નિષ્ઠ હોય ઉપાધ્યાયની વ્યાખ્યા-કાર્ય પ્રવર્તકની વ્યાખ્યા-કાર્ય • સ્થવિરની વ્યાખ્યા-કાર્ય • ત્રણ પ્રકારના સ્થવિર • પંન્યાસ શબ્દની વ્યાખ્યા • ગણાવચ્છેદકની વ્યાખ્યા-કાર્ય • ટીકાકાર દ્વારા આચારના પંચાચાર છે નવકારનું એક પદ ન ચાલે • પાલન-આચરણામાં તફાવત. વાચના-૪૫ પૃ. ૯૪ થી પૃ. ૯૮. • ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-ગણાવચ્છેદનની વ્યાખ્યા (ટીકાકારની) • ઉદ્ધાવનપ્રધાનનનું કાર્ય ગણાવચ્છેદકનું • ક્ષેત્ર માર્ગણા • ઉપધી માર્ગણા • બાર અંગવાળો તપ • નવકારશી-ઉપવાસમાં પણ ૧૨ પ્રકારનો તપ • તપથી ધ્યાન • ગણાવચ્છેદકનું કાર્ય
XVIII For Private
ration International