SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાત: પોરસીનો સમય જણાવ્યો. હવે પ્રસંગોપાત સાંજની પડીલેહણ પોર સીનો પણ સમય જાણવાની રીત ૪૯ મી ગાથા દ્વારા જણાવે છે. "પૂર્વોત્તર પૂછે:” પૂર્વે જણાવ્યું તેમ અહીં પણ ઉત્તર સન્મુખ, ઉભડક બેસી જમણા પગને ઉભો રાખી ઢીંચણની છાયાનું માપ લેવું. જેઠ, અષાઢ, શ્રાવણ મહિને ૬ આંગળની છાયાએ ભાદરવો, આસો, કાર્તિક મહિને ૮ આંગળની છાયાએ માગશર, પોષ, મહા, મહિને ૧૦ આંગળની છાયાએ ફાગણ ચૈત્ર વૈશાખ મહિને ૮ આંગળની છાયાએ પ્રાતઃ અને અંતિમ પડીલેહણનો સમયો જાણવા. ૨-૨ આંગળ છાયા વધે-પૂર્ણિમાના દિવસથી વધારવી મહિનો પૂનમના બદલાય-ગુજરાતી પંચાંગ ચાલુ થયું ત્યારથી અમાસ મહિનાનું ગણિત શરુ થયું. પરંતુ પુજી મારૂ માસો'. પૂર્ણિમાએ જ માસ પૂર્ણ થાય. પૂર્ણમાસ = પૂર્ણિમા અર્ધમાસ = અમાસ અમાસ લખવા માટે ૦)) (0) સંજ્ઞા છે. જે ૧ર અડધો લખવા માટેની સંજ્ઞા (મીડું બે લાઇન) છે. મહિનો એ તિથિના આધારે બને-અને તિથિએ ચંદ્રના આધારે બને. શાસ્ત્રોમાં મહિના પાંચ પ્રકારના કહ્યા છે. ૧) નક્ષત્ર માસ ૨) ચંદ્રમાસ ૩) ઋતુ માસ ૪) સૂર્ય માસ ૫) અભિવર્ધિત માસ. આમ સવાર સાંજ પોરસીનો સમય સૂર્ય-નક્ષત્રના આધારે જાણે. મૂલ શબ્દ પોરિસી છે, તેનું અપભ્રંશ પોરસી બોલાય છે. પુરુષ-શબ્દ પરથી પોરિસી શબ્દ પડ્યો છે. પુરુષની છાયા પરથી સૂર્યની ગતિનું માપ આવે છે. માટે પોરિસી કહેવાય. છાયાના પગલાં દ્વારા આ ગણતરી ગીતાર્થ કરે. સમય આવી જાય એટલે બહાર ગણતરી કરીને અંદર આવી ખમાસમણા વાચના-પ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy