SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. ઉપાધ્યાયજી ધર્મસાગરજી મ. સાહેબ ૫૪ વર્ષના સંયમ પર્યાયમાં વિકસ કે અમૃતાંજન જેવો કોઇ બામ પણ લગાડ્યો નથી. હરડે કે ત્રીફળા જેવી દવા પઠ્ઠા લીધી નથી. સંયમની વૃતિ=ધીરતાથી મોહનીય કર્મ ઢીલું થાય, આથી અશાતા ન વે. છતાં કોઇ રોગ થાય તો રોગને નિર્જરાનું અંગ માની સમતા રાખે. ન જ રહેવાય તો ગૌણભાવે દેશી દવા લેવી. કેસૂલ દવા પર દારુના પડ હોય છે. એલોપથી દવાની=હિંસક પ્રક્રિયા હોય છે. કાચબાને ચાર પગે ખીલાથી બાંધે. પછી છીણીથી પીઠને કોચે. ચામડી ખસેડીને માંસ રહે. તે પછી સળગતા અગ્નિથી ગરમી આપે તેથી એના માંસનો રસ નીકળે. એ રસમાં થી જીલેટીન પેપર નીકળે. જીલેટીન પેપરથી બનેલી આજની ગોળી આવે છે. લૂકોઝ શકરકંદમાંથી બને છે. મકાઇમાંથી બને તો પણ સરકારે ના કહી પ્રતિબંધ મુક્યો છે. શકરકંદમાંથી પ્રોસેસ થઇ ગ્યુકોઝ બને છે. વળી સાબુદાણા પણ એમાંથી બને છે. આ બધી વસ્તુઓ સાધુઓએ વાપરવાની ઇચ્છા પણ ન કરાય.HUસી. वि न पत्थए। રોગ થાય ત્યારે સમભાવે સહન કરવાથી ચારિત્ર મોહનીયનો ઉદય ખતમ થાય છે. વરાદિ સામાન્ય કરતાં વૃદ્વિરુપ રોT: | કુષ્ઠ=કોઢ વિગેરે ભારે રોગો સહે એમ જણાવ્યું છે. જ્યારે આજની સ્થિતિ કેવી ? આયુર્વેદમાં સતાવીશ પ્રકારના જવર પૈકી ત્રણ | ચાર વર જ અસાધ્ય કોટીના છે; બાકીના બધા ઉપચાર સાધ્ય છે. જવર = તાવ શું છે ? અંદરની રિફાઇનરી શુદ્ધ કરવા કુદરતી રીતે હોજરી દ્વારા અગ્નિ બહાર આવે. આ ગરમી સ્નાયુઓ સહન ન કરી શકે. એથી ઠંડી વાય, ધ્રુજારી આવે, પછી ધ્રુજારી બંધ થાય. આંખમાં પીયા, કાનમાં મેલ, દાંત પર છારી આ બધું નહિ પચેલા ખોરાકનું પરિણામ છે. સાધુને દાંત ઘસવાની મનાઇ છે. બધા કર્મો નિકાચીત છે એવું નથી. આપણા અવળા ઉપાયથી જ કર્મો આવતા હોય છે. મન મજબૂત થાય તો શરીરની વેદના ઘટી જ જાય. “માંદગીમાં નમસ્કાર મહામંત્રના સ્મરણની તક-અવસર પ્રાપ્ત થયેલ છે.” એમ માનવું, મહામંત્ર મનમાં ગણવો, અને કાનથી સાંભળવો, આથી વાચના-૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy