SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઢંઢણમુનિને સ્વલબ્ધિથી ગોચરીનો અંતરાય હતો. કોઇ લાવે અને આપે તો લઇ શકે તેમ હતું. પણ શાસનની આરાધનાની પક્કડ હતી. સ્વલબ્ધિથી લાવવાની વૃત્તિ હતી; તેથી કેવળી બન્યા. અલાભ પરિષહે કેવલ જ્ઞાન અપાવ્યું. સમભાવથી સહન કરે તો નિર્જરાની ભૂમિકાએ ચઢે, ૨૨ પરિહમાંથી ૧૫ પરિષહ વિચાર્યા હવે-૧૬મો રોગ પરિષહ આગળ વિચારીશું. વાચના-૪૮ Jain Education International For Private & Personal Use Only ૧૧૫ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy