SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મેલા કપડા પહેરે તો હોજરી ખરાબ થાય આથી ગ્લાન માટે સારા વસ્ત્ર રાખે છે. પ્રધાવન. પુનઃ ગણાવચ્છેદક વસતિની ગવેષણા કરે. જ્યાં સંયમની આરાધના શુદ્ધ થાય ત્યાં સાધુએ રહેવું જોઇએ. “ઓઘનિર્યુક્તિ'માં છે કે ૩-૫ કે ૭ સાધુને વસતિ, માર્ગ, ઘરો જોવા મોકલે. ક્યા સ્થાન માં-ક્યા ક્ષેત્રમાં સમુહમાં જવાથી સંયમ દુષિત થાય છે. સંયમ ક્યાં નિર્દોષ રહી શકે ? એ જુવે. ૩ સાધુ શુદ્ધ ગોચરી જુએ, ૨ સાધુ શુદ્ધ પાણી જુએ, સાધુ જીવનમાં સંયમની જાળવણી મુખ્ય છે. ગણાવચ્છેદક ની આજ્ઞાથી આચાર્ય ૭-૫ યા ૩ સાધુને ૧-૧ દિશામાં જોવા મોકલે. (એઓ એકાસણું ન કરે) સમુદાયની ભક્તિ માટે છૂટું કરે. ચર્યા કરી તે તે ઘરોમાં શું બને છે ? એમ જોવા જાય. ઓઘનિયુક્તિમાં છે કે ચારેય દિશાના સાધુ આવી રિપોર્ટ આપે, (૯-વાગે ક્યાં, ૧ર વાગે ક્યાં, સાંજે ક્યાં અને આખો દિવસ ક્યાં ગોચરી મળે છે ?) પણ એનું પ્રમાણ આચાર્ય ભગવંત જ આપે. મોટા ક્ષેત્રમાંથી ડબ્બલ વિહાર કરી આવે. આજે ટપાલ, તાર, ફોન, કોલ, લાઇટિંગ કૉલો થાય છે. આજની પ્રવૃત્તિ અને સંયમને ઘણું છેટું છે. સામાચારી ગ્રંથોનું જ્ઞાન નથી માટે આ સ્થિતિ છે. ૨૦ વર્ષ પછી જ પૂર્વ ભણાય. “ઓઘનિર્યુક્તિ” ૯મા પૂર્વમાંથી ઉદ્ધરણ કરાઇ છે. એ દીક્ષાના પ્રથમ દિવસે જ અપનાવીએ છીએ એને પ્રથમ દિવસે જ સમજાવવી જોઇએ. આમ ઉદ્ધાવન, પ્રધાવન તથા ક્ષેત્રની માર્ગણ તપાસ ગણાવચ્છેદક કરાવે. એમ ઉપધિ માર્ગણા પણ કરાવે. આપણે ઉપધિ માં “ઓડર સિસ્ટમ્' અપનાવીએ છીએ, ગવેષણ નથી રહી. શુદ્ધ ઉપાધિ ગણાવચ્છેદક મેળવી રાખે; અને જ્યારે જેને જરુર પડે તેને આપે. સ્પર્શનેન્દ્રીયનો વિષય નિગ્રહિત થાય, તો સંયમ સારું પળાય. આજે કામળી પણ કોમળ થઇ ગઇ. ગણાવચ્છેદક ; સૂત્ર, અર્થ, તદુભયના જાણકાર હોય. યોગમાં સાતિકા મહત્વની છે. દિવસ પડવા ન જોઇએ. સૂત્રને જાણનાર, અર્થને જાણનાર અને તદુભય = વાચના-૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy