________________
(૨) વ્યતિક્રમ-ડાભળો-તરપણી લઇને આધાકર્મી ગોચરી વહોરવા જાય તે. (૩) અતિચાર-આધાકર્મી ગોચરી લાવે તે. (૪) અનાચાર-આધાકર્મી ગોચરી વાપરે છે.
અહીં આજ્ઞાના ચોકઠામાંથી નીકળીને સંક્લિષ્ટ પરિણામ થાય છે. આથી મોહનીયનો બંધ થાય છે.
સામાન્ય આલોચના તો કરીએ છીએ પણ ઇષ્ટ-અનિષ્ટ સંયોગમાં માંડલીમાં સંકલેશ વગેરે થાય, માન-માયા ઈર્ષ્યા થાય, તેની આલોચના લઈએ તો જ સંયમની શુદ્ધિ થાય, અને આગળ વધી શકીએ. માટે જ ભાવ ઇરિયાવહિયાનું લક્ષ્ય જાગૃત રાખવાનું છે. ઇરિયાવહિ=સાધુ આચાર-સામાચારી, આજ્ઞા વગેરેમાં ખામી આવે, તેની શુધ્ધી કરવી તે ભાવ ઇરિયાવહિયા, સવારે માત્ર જઈ આવી દ્રવ્ય-ભાવ ઇરિયાવહીયા કરી શું કરવું તે અગ્રે..
વાચન-૯
* For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org