________________
વાચના-૨૨ પૃ. ૧૪૪ થી ૫. ૧૫૧. • આચાર્ય, ગ્લાનને ૪થા પ્રહરે આરામ • ગ્લાન એટલે... ? • દ્રવ્ય-ભાવ પુચ • દેવગુરૂ પસાય એટલે • પુણ્ય-પાપની નિર્જરા, કઇ ગમે... ? • એકેન્દ્રિયમાં ભાવ પુણ્ય • બાંધે-ભોગવેની ચઉભંગી.. • ઉપાશ્રય રાત્રે ખુલ્લો જ હોય • દિવસે ન સુવાય • રાત્રે ગોચરી નથી તો આલાવો શા માટે...?• રાઇ પ્રતિક્રમણનો સમય કોણ ક્યારે જાગે... ? • ઉંઘમાં પણ આત્મા જાગૃત. વાચના-૨૩ પૃ. ૧૫૨ થી પૃ. ૧૬૩. પ્રતિક્રમણ સમયે આચાર્ય-ગ્લાન પણ જાગે આવશ્યક એટલે પ્રતિક્રમણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ • કુસ્વપ્ન દુઃસ્વપ્ન • અશુદ્ધ પરિગૃહિd-પરઠવું • ટામેટાં • પ્રતિક્રમણ એટલે... ? • નિંદ્રાના પ્રકાર-થિણદ્ધિનું સ્વરૂપ-દષ્ટાંત માગુ થંડીલની મર્યાદા • ગોચરીમાંડલીની પદ્ધતિ • કાઉસગ્નનું સ્વરૂપ-રક્ષા સાથ્વીનું દ્રષ્ટાંત • સીમંધર સ્વામીએ આપેલ ચાર ચૂલિકા. વાચના-૨૪ ૫. ૧૬૪ થી ૫. ૧૭૧. • સવારે જાપના ત્રણ પ્રકાર • પ્રભાતે સાધુને નમસ્કાર મિત્થણ વંદામિ ન બોલે એમની ભાવદયા ભરફેસરમાં બધાને વંદન-સ્મરણ કેમ ?• આજે વિહારની સ્થિતિ વિહારમાં પ્રશ્ન પદ્ધતિ • ભરખેસરથી ગુણાનુરાગ દષ્ટિ (વંકચૂલ) • જ્ઞાન પરિણતિ • ગુણદર્શન(યુધિષ્ઠિર). વાચના-૨૫ પૃ. ૧૭૨ થી પૃ. ૧૭૯. • ‘દિનચર્યા’ જ શબ્દ કેમ...? શાસન-જિનની વ્યાખ્યા પ્રભાવના એટલે... ?• દ્રવ્ય
ભાવ પ્રભાવના • રથયાત્રા • બહુપડિપુન્ના પોરિસી એટલે... ? • ગૃહસ્થને વિધિ ભોજન • ૧૦૦ ડગલાં બહાર પરઠવવું... રથયાત્રા સાવધ એટલે... ? • ગુણસ્થાન પ્રમાણે કર્તવ્ય • પૂજામાં સાધુ સુપરવાઇજર છે વાચના-૨૬ . ૧૮૦ થી પૃ. ૧૮૬ • પ્રતિક્રમણ ઠાવવું આડ એટલે...? • ગિહિજોગ • કાંબળીની સામાચારીથી જયણા • ક્રિયામાં ઉપયોગ-બાલમુનિનું ખમાસમણું • ગુરૂ પ્રત્યે બહુમાન-બપ્પભટ્ટસૂરિ • ગુરૂ એટલે... ? • ગ્રહણ-આસેવન શિક્ષા.. વાચના-૨૭ પૃ. ૧૮૭ થી ૫. ૧૯૨ નિદ્રાના કારણો • સંયમ દ્રવ્ય-ભાવ • બે ઘડાથી ચાર કર્મ બંધાય • સાધુના વેશમાં ફેરફાર ન થાય • ચાર ખમાસમણ ગુણાનુરાગ માટે • મોહનું ખંડન કરે તે સંપ્રદાન • ગુરૂ લોપક (હજામ). વાચના-૨૮ ૫. ૧૯૩ થી ૫. ૨૦૦ મહાપુરૂષોના બહુમાન માટે ભરસર • ‘સત્વ' શબ્દ કેમ ? • સાધુઓમાં તરમતમતા • મંગલ માટે પણ ચાર ખમાસમણ • ચાર ખમાસમણ કેવી રીતે પ્રતિક્રમણના - ૩ પ્રકાર • પ્રતિક્રમણમાં મુદ્રાઓ • યથાજાત મુદ્રાનું સ્વરૂપ • સૂત્રોમાં શક્તિ સંચાર • ક્રિયામાં ઉલ્લાસ • મુદ્રા પદ્ધતિથી કેટલો લાભ... ? • સ્વાધ્યાય આદિની મુદ્રા • દેવો કેમ નથી
આવતા... ? Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org,