________________
કરવા કરતાં ન કરવું સારૂં, એમ ન બોલાય ક્રિયામાં ભાવ કેવી રીતે પ્રગટે પ્રતિક્રમણ. શાનું કરવાનું ? વાચના-૮ ૫. પ૨ થી પૃ. ૫૫. સર્વ સ્થાને પ્રથમ ઇરિયાવહીયા આત્મ ચિંતન, વિહાર, સંનિધિ-મુદ્રા-પ્લાસ્ટીક વિગેરે • અનુત્તરને ટપી જાય તેવું સુખ ક્યારે...? • પૌદ્ગલિક આનંદ છે • વાસના નિગ્રહનું સુખ નથી... વાચના-૯ પૃ. પ૬ થી પૃ. ૬૧. • ઇરિયાવહીયા દ્રવ્ય-ભાવથી • ઇર્યાપથ= સાધુનો આચાર• એકેન્દ્રીયનું મૌન • સહજમળા • પાંચ ક્ષમા • આર્તધ્યાન ચાર પ્રકારે • આરાધના-વિરાધના એટલે ? • અતિક્રમાદિ-૪ વાચના-૧૦ પૃ. ૬૨ થી પૃ. ૬૯. પૂર્વાચાર્યમાં કતૃત્વભાવ નહી • કર્મોદય બંધ-ઉદય-ઉદીરણા વિગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ • બાળકનું દ્રષ્ટાંત • સાધે તે સાધુ • ઇરિયાવહી અનંતર કરવી • ગમનાગમન અર્થ ત્રિભંગી શુદ્ધ આહારથી ભક્તિ કરવી • ભાવ વિહારની વ્યાખ્યા • શિથીલાચારી • અવસગ્ન વિહારી • ભાવ ન હોય તો દ્રવ્ય ક્રિયા કરવી • દ્રવ્યની વ્યાખ્યા • દ્રવ્ય ક્રિયા ભાવ ક્યારે બને • ચાલતાં પંથ ભેદ ન કરાય • તપસ્વી સાધુનું દ્રષ્ટાંત • દ્રવ્યક્રિયાની ત્રણ વ્યાખ્યા • પાપાનુબંધી વિગેરે ચઉભંગી. વાચના-૧૧ પૃ. ૭૦ થી પૃ. ૭૬. • સમ્યગ જ્ઞાન-દર્શન ચારિત્ર • સ્વ-સમ્યગદર્શનની પરીક્ષા નિશ્ચયનયથી • દ્રવ્ય ભાવ
ત્યાગ • દ્રવ્યની ત્રણ સમજ • ‘દીક્ષા' શબ્દનો નિર્યુક્તિ અર્થ • અશુભભાવ શુભભાવ • ગુરૂતત્ત્વ અને સમર્પણ • સ્વકલ્યાણજ મુખ્ય છે • નિજશાસન તે જિનશાસન • તપ કરતાં પારણામાં અનંતી નિર્જરા • મુદ્રાની મહત્તા • સ્વચ્છેદભાવથી બંધાયેલ મોહનીય અનુષ્ઠાનમાં પણ ન • ઇરિયાવહીયા વિના ક્રિયા ન થાય. વાચના-૧૨ પૃ. ૭૭ થી પૃ. ૮૮. • મોહને તોડવા સવારે પ્રથમ કાઉસ્સગ્ગ મોહનીયને વોસરાવવો તેનું નામ જ કાઉસગ્નસૂત્ર · અણસણ સપરિકર્મ-અપરિકર્મ • કાઉસ્સગ્નમાં આગારો શા માટે...? • કાઉસ્સગ્નમાં આજ્ઞા એજ પ્લગ છે • ધાતુના વાસણ ન વપરાય (આઉત્તવાણય) • વર્તમાન મર્યાદા છતાં અપવાદ એ અપવાદ • શિષ્યને મૂળમાર્ગ બતાવવો તે ગુરૂની જવાબદારી • ચાર પ્રકારના કાઉસ્સગ્ન • કાઉસ્સગ્નમાં શ્વાસોચ્છવાસની ગણત્રી • આલોચનાની વ્યાખ્યા • દોષ-શુદ્ધીના માર્ગો • જીવનમાં આજ્ઞાની પ્રધાનતા. • ઓહડાવણાઈ એટલે... ? ઉધરસનું કારણ કુસુમિણ-દુસમિણ નિવારણ ઉણોદરીથી • ખરાબ સ્વપ્નમાં મન અને શરીર કારણ • કાઉસ્સગ્નમાં શું કરવું ? • સ્વપ્ન ન આવે તો પણ કાઉસ્સગ્ન • દર્શનાવરણીય તીવ્ર ક્યારે ન બને.. ? • ૦ ૮ નવકાર કેમ..? • સ્વાધ્યાય વધુ અસર કરે.
Jain Education Intemational
For Private al personal use only
www.jainelibrary.org