________________
પાર્થ દર્શન
·
વાચના-૧ પૃ. ૧ થી પૃ. ૯. ભૂમિકા-આચાર ગ્રંથોની જરૂરીયાત ગ્રંથકારોનો પરિચય • મંગલાચરણ-પ્રભુને નમસ્કાર • દિનચર્યા એટલે... ? • પાપોની શાંતિ કરનાર શાંતિનાથ - પાપ એટલે ? • મન વિના પણ સામાચારી પાલન (ભવદેવ)• આજ્ઞા વિરૂદ્ધ તે અવધ વાચના દાતાનો કરૂણા ભાવ- દુપ્પસહસૂરિ મોહનીય તોડવા પ્રભાવશાલી કેશી મહારાજા મોહને ઘટાડે તે અર્થ ઐદંપર્યાય • સામાચારીનો ઐદંઅર્થ ભાવનીદ્રામાંથી જગાડનાર સામાચારી. વાચના-૨ પૃ. ૧૦ થી પૃ. ૧૫.
• આચાર ચર્યા એજ શ્રુતમાં મુખ્ય • શ્રુતિનું ફળ • વેષાદિ નિમિત્તો પલટાવવાના છે • સામાચારીની વ્યાખ્યા સામાચારીના ભેદ ગ્રંથ પ્રારંભે વીર પ્રભુને નમસ્કાર નંદિષણ મુનિની એષણા • ગ્રંથકાર શ્રુતાનુસારે જ કહે • શલ્યરહિત બુદ્ધિ.
·
•
વાચના-૩ પૃ. ૧૬ થી પૃ. ૨૦.
1234
• યતિ-સાધુ હંમેશા જાગૃત હોય • એલોપથી દવા • ગીતાર્થની શાસ્ત્રીય વ્યાખ્યા • ગીતાર્થના ત્રણ પ્રકાર વજ્રસ્વામીને વાચાનાચાર્ય ન બનાવ્યા... ?
File
વાચના-૪ પૃ. ૨૧ થી પૃ. ૨૭.
સર્વ મુનિઓ જાગે• માંડલા બારણાવાળા ઉપાશ્રયમાં પ્રાયશ્ચિત્ત• સંથારો પાથરી રાખે તો દોષ • પ્રમાદથી પતન, અદ્ધાક્ષય-ભવક્ષય • નવકાર બોલતો ઉઠે.
વાચના-૫ પૃ. ૨૮ થી પૃ. ૩૬.
નિંદ્રા ત્યાગ પછી કર્તવ્યની વિચારણા • દુર્ગતિ; દ્રવ્ય-ભાવથી • રાગ-દ્વેષ વ્યાખ્યા • જૈનેત્તરોમાં અવભૃત સ્નાન સુધી કર્તવ્ય પાલન • અભિગ્રહ એટલે... ? • તીર્થયાત્રા સાધુને નહીં • અપ્રતિબદ્ધ • વૈયાવચ્ચ અને વેઠ • પર પ્રવૃત્તિમાં સાધુ ‘બધીરાંધ મૂક’. વાચના-૬ પૃ. ૩૭ થી પૃ. ૪૫.
.
નિંદ્રા ત્યાગ પછી મોહ ત્યાગનો ઉદ્દેશ • થંડીલ માત્રુ પણ નિયત • આવસહી એટલે શું... ? • સ્થંડીલ એટલે... ? • પરઠવવું એટલે...? • માત્રકના અધિકારી • સાધુ ક્યાં વિચરે-ઉપદેશ કેવો... ? • તપમાં આજ્ઞા-શાસન પ્રભાવના વિરાધનાથી બચવા આહાર મર્યાદા આવસહીમાં કાર્ય ધારણા શ્રાવકને નિસીહીમાં ભિન્ન-ભિન્ન ભાવો લૌકીકલોકોત્તર ક્રિયાભેદ નવકારશીમાં=પ્રથમાલિકમાં આહારનું પ્રમાણ• સાધુને વિગઇ ન વપરાય • યોગ્યતા મુજબ કામની સોંપણી સાધુને આવસહી-નિસીહીનું રહસ્ય. વાચના-૭ પૃ. ૪૬ થી પૃ. ૫૧.
•
.
ઇરિયાવહીનું રહસ્ય પાત્રતાનો વિકાસ મોહના ક્ષયોપશમથી અયોગ્ય=કાચા ઘડાના જલ જેવો જ્ઞાન અને જ્ઞનાચારનો ભેદ• આચાર વિના જ્ઞાનની કીંમત નહી• સાધુવેષનું ગૌરવ જોઇએ... • અઇમુત્તાની અને આપણી ઇરિયાવહીયા • ક્રિયા કરતાં ઉપયોગ કેવો રાખવો એકેન્દ્રીય અને પંચેન્દ્રીયમાં મોહનીયની સ્થિતિ બંધ-નિર્જરામાં તફાવત કેમ... ? • અશુભભાવ અને અશુભ અધ્યવસાય એટલે ? • ભાવ એટલે ?• અવિધિ
@
0
Use Only
XXI
•