________________
ચમકી રહ્યા છે. આ ચિંતનો એવા છે કે જે ‘વાચના' પુસ્તકને વાંચવા માટે આતુરતા-જિજ્ઞાસા જાગૃત કરે ! « અમેરિકામાં ઉત્પત્તિ થઇ હોવાના કારણે અજાણ્યું અને અભક્ષ્ય ફળ ગણીને ટામેરાનું વર્જન કરવાની વાત સંઘમાં સર્વમાન્ય ન બને, ત્યાં સુધી એને પૂ.પં. શ્રી અભયસાગર ગણિવરની અંગત માન્યતા ગણીને સંઘે એની પર ગંભીર વિચારણા કરવી આવશ્યક ગણાય, એટલી સ્પષ્ટતાપૂર્વક આપણે આ પ્રથમ ભાગને આવકારીને અને બીજો ભાગ વહેલી તકે પ્રકાશિત થાય, એવી અપેક્ષા રાખીએ.
ધંધુકા પોષ વદ ૭ .
આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ
તા. ૨૪-૧-૨૦૦૩
* પ્રસ્તાવનાના અંતે પૂ. આચાર્ય ભગવંતે ટામેટા વર્જનની વાતને પૂ.પં. શ્રી અભયસાગરજી મ. ની અંગત માન્યતા ઘણી છે. પરંતુ શ્રી સંઘનો અમુક ભાગ છોડીને મહદંશના સમુદાયોમાં ટામેટાં વર્ર ગણાય છે. (૨) ટામેટાની અમેરિકામાં ઉત્પત્તિ થઇ હોવા માત્રના કારણે અજાણ્યું અને અભક્ષ્યગણી વર્જન હોત તો સફરજન પણ પરદેશથી આવેલું ફળ છે છતાં, તેનું વર્જન નથી ગયું...કેમકે ટામેટાં તો રીંગણાની એક જાત તરીકે કોષગ્રંથોમાં 'વિનતિ વૈવા’ રૂપે સ્પષ્ટ છે. જે તામસિક વનસ્પતિ છે. જે વાચના નં. ૨૩ માં પ્રસ્તુત છે. (૩) પૂ. આચાર્ય ભગવંતના આવશ્યક નિર્દેશ અનુસાર શ્રી સંઘ ગંભીર વિચારણા કરી સ્પષ્ટ નિર્ણય ઉપર ન આવે ત્યાં સુધી "વપ્પા રુપ્પનિ સં’િ ’ (વસ વૈશ. ૫) “કલયુ કે અકલયુની શંકા થાય તો વર્ક્સ કરવું'' એ પરમાત્માની આજ્ઞાને શીરોધાર્ય માની સંપૂર્ણ શ્રી સંઘ ટામેટાંને ત્યાજ્ય ગણે તે જ શાસન મર્યાદા છે.
-સંપાદક
Jain Belacation Interie
Dvere a Bersonal use
XIX
Sorary.org