________________
એદંપર્યાય અને સામાચારી ગુરુચરણોમાં બેસીને જ પમાય. સૂર્યાસ્ત પછી અપવાદે બહાર જવુ પડે ત્યારે તેઉકાય, તમસ્કાયની વિરાધનાથી બચવા ત્યાં કામળીનો ઉપયોગ કરે. તેઉકાય અને તમસ્કાયની જયણા માટે દંડાસણ પણ ન વપરાય. આ સામાચારી ગુરૂ ચરણે ભણવાથી આવે...
ગુરૂ નિશ્રાએ મેળવેલા જ્ઞાનનો આત્મ સાપેક્ષ રહી સ્વાધ્યાય કરે, આ રીતનો સ્વાધ્યાય ‘મોહનીય કર્મને જડમૂળથી ઉખેડી નાખે. આ સ્વાધ્યાયનો વિશેષ અધિકાર આગળ વિચારીશું.'
વાચના ૧૪
Jain Education International
For Private & Personal Use Only
૨ ૨૦૧
www.jainelibrary.org