________________
અહોકાર્ચ, કાવ્ય, સંફાસં-ખમણિ બે કિલામો !
અધઃકાયરૂપ આપના ચરણને શરીર વડે સ્પર્શ કરતાં ક્ષમા કરજો હે ભગવંત ! (તમોને) જે કાંઈ ખેદ (બાધા) ઊપજયો હોય તે,
અપકિદંતાણં બહુશ્રુભેણ, બે દિવસો વઈફકતો ? BI3II
અલ્પ ગ્લાનિવાળા એવા આપને ઘણા સમાધિભાવે કરી આપનો દિવસ વીત્યો છે ? (અહીં ગુરુ તહત્તિ કહે એટલે તે પ્રમાણે છે.)
જ-ત્તા ભે ? જા જ-વ-ણિર્જ ચ ભે ? પિતા
તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય રૂપ યાત્રા અવ્યાબાધપણે વર્તે છે હે ભગવંત? (ગુરુ તુક્મપિ વટ્ટએ-તમને પણ વર્તે છે ? એમ કહે.)
ઇન્દ્રિય અને નોઇન્દ્રિયથી શરીર પીડા પામતું નથી ને? હે ભગવંત ! (અહીં ગુરુ એવું કહે એટલે – એ પ્રમાણે છે.)
ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કમ,
હું જાણું છું, (અહીં ગુરુ અહમવિ ખામેમિ તુમ-હું પણ તમને ખાખું છું એમ કહે.) હે ક્ષમાશ્રમણ (તપસ્વી) દિવસ સંબંધી અપરાધને !
શબ્દાર્થ - અહોકાયં-અધઃકાયરૂપ આપના પગોને, કાયસંફાસ-શરીરે કરીને સ્પર્શ કરવાને આજ્ઞા આપો, ખમણિ-ખમજો, ભે-હે ભગવંત ! (તમોને) કિલામો-કાંઈ ખેદ ઉપજાવ્યો હોય, અપ્પકિલતાણં-અલ્પ ગ્લાનિવાળા, બહુસુભેણઘણા સમાધિભાવે કરી, દિવસો-દિવસ, વઈકર્કતો-વીત્યો છે ? જરા-તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રા, જવણિજ્જચ-ઇંદ્રિય અને નોઇંદ્રિયથી પીડા નહિ પામતું શરીર છે ? ખામેમિ-હું જાણું છું, દેવસિએ-દિવસ સંબંધી, વઇકમ્મ-અપરાધને.
અર્થ - હે ભગવંત ! આપના નીચેના શરીર-ચરણને શરીર વડે સ્પર્શ કરતાં જે કાંઈ ખેદ આપને થયો હોય તો ક્ષમા આપશો. અલ્પપેદવાળા આપને ઘણા સમાધિભાવથી (આપનો) દિવસ વીત્યો છે? હે કરુણાનિધિ ! આપને તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રામાં હે ભગવંત ! આપનું ઇંદ્રિય અને નોઇંદ્રિયથી પીડા નહીં પામતું શરીર છે ? હે ક્ષમાશ્રમણ તપસ્વી ! દિવસ સંબંધી મારા દ્વારા થયેલા અપરાધને હું ખાણું છું.
આવસિઆએ, પડિક્રકમામિ, ખમાસમણાણે,
આવશ્યક ક્રિયા કરતાં લાગેલા અતિચારથી હું પાછો હઠું છું, ક્ષમાશ્રમણ સંબંધી, 828282828282828282828282828282828282828282 ૫૪ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org