________________
આદરપૂર્વક નમસ્કાર કરો. તે શાશ્વત એવો શ્રતધર્મ-સિદ્ધાંત વિજયપૂર્વક વૃદ્ધિ પામો અને દેશવિરતિ-સર્વવિરતિ આદિ બીજા ધર્મની વૃદ્ધિ કરો.
સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ* વંદણવત્તિયાએ શ્રુતનો હે ભગવન્ ! કરું છું કાયોત્સર્ગ.
શબ્દાર્થ - સુઅસ્સ-શ્રુતને, ભગવઓ-પવિત્ર, કરેમિ-કરું છું, કાઉસ્સગ્નકાયોત્સર્ગ.
અર્થ - પવિત્ર શ્રતધર્મને આરાધવા માટે હું કાઉસ્સગ્ન કરું છું. ((૨૩) શ્રી સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર) (પદ-૨૦, સંપદા-૨૦, ગાથા-૫, ગુરુ અક્ષર-૨૫,
લઘુ અક્ષર-૧૫૧, સર્વ અક્ષર-૧૭૬). સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં પરંપરગચાણ I
સિદ્ધોને, બોધ પામેલાને, સંસારસમુદ્રથી પાર પામેલાને, ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોચેલાને.
લોઅગ્નમુવમયાણ, નમો સયા સવસિદ્ધાણં ૧II લોકના અગ્ર ભાગને પામેલાને નમસ્કાર થાઓ સદા સર્વ સિદ્ધોને.
શબ્દાર્થ - સિદ્ધાણં-સિદ્ધોને, બુદ્ધાણં-બુદ્ધોને, પારગયાણ-સંસારસમુદ્રના પાર પામેલાને, પરંપરાગયાણં-ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોંચેલાને, લોઅગ્નલોકના અગ્ર ભાગને, ઉવગયાણું-પામેલાને, નમો-નમસ્કાર કરું છું, સયા-હંમેશાં, સવ્વસિદ્ધાણં-સર્વ સિદ્ધોને.
અર્થ - સિદ્ધને, બોધ પામેલાને, સંસાર સમુદ્રના પાર પામેલાને, ગુણસ્થાનકના ક્રમે ચડી મોશે પહોંચેલાને, લોકના અગ્રભાગને પામેલાને એવા સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું.
જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ T જે દેવોના પણ દેવ છે, જેને દેવતાઓ અંજલી કરીને નમસ્કાર કરે છે, તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર પારણા
તે દેવોના દેવથી (ઇદ્રોથી) પૂજાયેલા, મસ્તક વડે હું વંદના કરું છું, મહાવીર સ્વામીને.
શબ્દાર્થ - જો-જે, દેવાણવિ-દેવોના પણ, દેવો-દેવ છે, જં-જેને, દેવાદેવતાઓ, પંજલી-બે હાથ જોડીને, નમસંતિ-નમસ્કાર કરે છે, તે-તે, દેવદેવ
* આ સૂત્ર (૨૨મું) પછી વંદણવત્તિયાએ સૂત્ર બોલવામાં આવે છે. V282BAURUZKRVAVRX282&RURUAKALAURRERXARACA દ્રવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૪3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org