________________
વિદ્યમાન છે, સર્વે-તે (દ્રજિન) સર્વેને, તિવિહેણ-ત્રિવિધ મન, વચન, કાયાએ કરી, વંદામિ-હું વંદના કરું છું.
અર્થ - ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં જે થશે અને હમણાં વર્તમાનમાં જે છે તે સર્વેને ત્રિવિધે હું વંદન કરું છું.
((૧૪) શ્રી જાવંતિ ચેઈઆઈ (સર્વ ચેત્યોને વંદન) સૂત્ર*) (પદ-૪, સંપદા-૪, ગાથા-૧, ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૩૨, સર્વ અક્ષર-૩૫)
જાવંતિ ચેઈઆઈ, ઉલ્ટે આ અહે આ તિરિઅલોએ આ IT જેટલી જિનપ્રતિમાઓ છે, ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિøલોકમાં. સબ્બાઇ તાઇ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ ||૧|| સર્વેને તેને વંદન કરું છું, અહીં રહેલો ત્યાં રહેલીને.
શબ્દાર્થ - જાવંતિ-જેટલી, ચેઈઆઈ-જિનપ્રતિમાઓ છે, ઉદ્વે-ઉર્ધ્વલોકને | વિષે, અહે-અધોલોકને વિષે, તિરિએ લો-
તિર્જીલોકને વિષે, સવાઈ-સર્વને, તાઈ-તેને, વંદે-હું વંદના કરું છું, ઇહ-અહીં, સંતો-રહેલો, તત્થ-ત્યાં, સંતાઈરહેલીને.
અર્થ - ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિસ્કૃલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વેને વંદન કરું છું. ((૧૫) શ્રી જાવંત કેવિ સાહુ (સર્વ સાધુઓને વંદન) સૂત્રો (પદ-૪, સંપદા-૪, ગાથા-૧, ગુરુ અક્ષર-૧, લઘુ અક્ષર-૩૭, સર્વ અક્ષર-૩૮)
જાવંત કે વિ સાહુ, ભરહે-રવય-મહાવિદેહે અT
જેટલા કોઈપણ સાધુઓ ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં,
સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ ૧૫
સર્વેને તેઓને નમેલો છું, ત્રિવિધ (મન, વચન, કાયાથી) ત્રણ દંડથી વિરામ પામેલાને..
શબ્દાર્થ - જાવંત-જેટલા, કવિ-કોઈપણ, સાહૂ-સાધુઓ, ભરત-ભરતક્ષેત્રને વિષે, એરવય-ઐરાવત ક્ષેત્રને વિષે, મહાવિદેહ-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સલૅસિંસર્વને, તેસિં-તેને, પણઓ-નમ્યો, તિવિહેણ-કરવું, કરાવવું અનુમોદવું એમ ત્રણ – – – ––– – – – – – – – – – – – – – ––– – – – –
* આ બંને સૂત્ર મુક્તાશુક્તિ મુદ્રામાં બોલાય છે. B28RRURXR®R&RURUARYALAR28282828282828AVA 3દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International