________________
તારયાણું-તારનારને, બુદ્ધાણં-તત્ત્વ જાણનારને, બોહાણ-બોધ આપનારને, મુત્તાણુંપોતે કર્મથી મૂકાયેલાને, મોઅગાણું-બીજાને કર્મથી મૂકાવનારને.
અર્થ - રાગદ્વેષને જીતનાર ૨૬, જિતાડનાર ૨૭, તરનાર ૨૮, તારનાર ૨૯, તત્ત્વના જાણનાર ૩૦ જણાવનાર ૧, કર્મથી મુક્ત, મૂકાવનારા, (અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ)
સવ્વલૂણં, સવ્વદરિસીણં, સર્વજ્ઞ, સર્વદર્શી, સિવ-મચલ-મરુઅ-મહંત-મખય-મખ્વાબાહ, કલ્યાણરૂપ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, મપુણરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયં ઠાણ સંપત્તાણં,
ફરીથી પાછા આવવાનું નથી એવી સિદ્ધિગતિ નામને ધારણ કરનારા સ્થાનને પામેલા (એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ)
નમો જિહાણ જિઅભચાણ III નમસ્કાર થાઓ રાગદ્વેષને જીતનારને તથા સર્વ ભયને જીતનારને.
શબ્દાર્થ - સવલૂર્ણ-સર્વજ્ઞોને, સવ્વદરિસિણ-સર્વદર્શીને, સિવં-ઉપદ્રવ રહિતને, અયલ-અચળને, અરુએ-રોગ રહિતને, અસંત-અનંતને, અખયં-અક્ષયને, અવ્યાબાહ-બાધા રહિતને, અપુણરાવિત્તિ-જયાંથી ફરી અવતાર લેવો નથી એવું, સિદ્ધિગઈનામધેયં-સિદ્ધગતિ નામના, ઠાણું-સ્થાનને, સંપત્તાણું-પામેલાને, નમોનમસ્કાર હો, જિણાણું-જિનેશ્વરોને, જિઅભયાણ-જીત્યા છે ઈહલોકાદિ સાત ભય જેમણે એવાને.
અર્થ - સર્વજ્ઞ, સર્વદર્શીપ, કલ્યાણરૂપ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, જયાંથી ફરીથી પાછા આવવાનું નથી એવી સિદ્ધિગતિ નામને ધારણ કરનારા સ્થાન પામેલા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. રાગદ્વેષને જીતનાર અને સર્વ ભયને જીતનારને નમસ્કાર થાઓ.
જે આ આઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિસાગએ કાલે, જે ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જે થશે ભવિષ્ય કાળમાં, સંપઈઅ વટ્ટમાણા, સબ્ધ તિવિહેણ વંદામિ II૧માં
હમણાં વર્તમાનકાળમાં છે સર્વેને ત્રણ પ્રકારે (મન, વચન, કાયાથી) હું વંદન કરું છું.
શબ્દાર્થ - જે-જેઓ, અઈઆ-અતીતકાળે, સિદ્ધા-સિદ્ધ થયા. ભવિસ્તૃતિથશે, અણાગએ કાલે-અનાગતકાળને, વિષે, સંપઈઅ-વર્તમાન કાળ, વટ્ટમાણા
828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિભાને ભાવ પ્રતિમા કેવી નર્ત બનાવશો ? ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org