________________
શબ્દાર્થ - લાગુત્તમાશં-લોકમાં ઉત્તમને, લોગનાહાણ-લોકના નાથને, લોગહિઆણં-લોકના હિતકારીને, લોગપઈવાણું-લોકને વિષે દીપક સમાનને, લોગપજ્જો અગરાણ-લોકને વિષે ઉદ્યોત કરનારાને, અભયદયા-અભયદાન આપનારાને, ચખુદયાણ-અંતરચક્ષુના ઉઘાડનારાને, મગ્નદયાણ-મોક્ષમાર્ગ આપનારાને, શરણદયાણ-શરણ આપનારાને, બોડિદયાણ બોધિબીજને આપનારાને.
અર્થ - લોકમાં ઉત્તમઃ, લોકના નાથ૧૦, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર ૧૩, અભયદાન આપનાર ૧૪, શ્રુતજ્ઞાન રૂપ ચ આપનાર ૧૫, મોક્ષમાર્ગ આપનાર ૧૬, શરણ આપનાર ૧૭, સમકિત આપનાર ૧૮ (અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ).
ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ કરનાર, ધર્મના નાયક, ઘમ્મસારહીણ, ધમવરચાઉરંતચવીણ શા
ધર્મના સારથિ, ધર્મ (દાન-શીલ-તપ-ભાવ) રૂપ શ્રેષ્ઠ ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી.
અપડિહયવરનાણ-દંસણધિરાણ વિઅટ્ટછઉમાણ IIળા
કોઈથી હણાય નહિ એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું (નહિ જાણવાપણું) જેમનું.
શબ્દાર્થ - ધમ્મદયાણં-ધર્મના આપનારાને, ધમ્મદેસાણં-ધર્મનો ઉપદેશ કરનારાને, ધમ્મનાયગાણું-ધર્મના નાયકને, ધમ્મસારહણ-ધર્મના સારથીને, ધમ્મવરધર્મ રૂપી શ્રેષ્ઠ, ચાઉસંત-ચાર ગતિનો અંત કરનાર, ચક્રવટ્ટીણ-ચક્રવર્તીને, અપ્પડિહય-કોઈથી હણાય નહીં તેવા, વરનાણ-કેવળજ્ઞાન, દંસણ-કેવળ દર્શનને, ધરાણ-ધારણ કરનારને, વિઅટ્ટ-નિવર્યું છે, છઉમાશં-છબસ્થપણું જેમનું.
અર્થ - ધર્મને આપનાર ૧૯, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મના સારથિર (રથ ચલાવનારને સારથિ કહેવાય છે) ધર્મના શ્રેષ્ઠ ચાર ગતિનો અંત કરનાર ચક્રવર્તી , હણાય નહિ તેવા શ્રેષ્ઠ જ્ઞાન, દર્શનને ધારણ કરનારા ૪, ચાલ્યું ગયું છે છબસ્થપણું જેમનું ૫ (તેવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ) .
જિણાાં જાવયાણ, તિજ્ઞાણ તારયાણં, રાગદ્વેષને જીતનાર, (તથા) જિતાડનાર, તરનાર, તારનાર, બુદ્ધાણં બોહયાણ, મુત્તાણું મોઅગાણ III તત્ત્વના જાણનાર, જણાવનાર, કર્મથી મુક્ત મૂકાવનારા.
શબ્દાર્થ - જિણાણું-જીતનારને, જાવયાણું-જીતાડનારને, તિજ્ઞાણં-તરનારને, LASACRURSACRARURSACRAVACAURSRSRSRORURAA ૨૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International