________________
પનરસ કોડિ સચાઈ, કોડિ બાવાલ લખ અડવન્ના પંદરસો ક્રોડ (પંદર અબજ), ક્રોડ બેતાલીશ લાખ અઠ્ઠાવન, છત્તીસ સહસ અસિઇ, સાસય બિંબાઈ પણમામિ પી.
છત્રીસ હજાર એસી (પૂર્વ કહેલ જિનમંદિરને વિષે રહેલા) શાશ્વત જિનબિંબોને પ્રણામ કરું છું.
શબ્દાર્થ - પનરસ-પંદર, કોડિસયાઈ-સો ક્રોડ, બાયોલ-બેતાલીશ, લખલાખ, અડવન્ના-અઠ્ઠાવન, છત્તીસ-છત્રીશ, સહસ-હજાર, અસિઈ-એંશી, સાસયશાશ્વતા, બિંબાઈ-બિબોને, પણમામિ-હું પ્રણામ કરું છું.
અર્થ - તે જિનમંદિરોને વિષે રહેલા પંદર અબજ, બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને (પ્રતિમાઓને) પ્રણામ કરું છું.
((૧૨) શ્રી જંકિંચિ સૂત્રો જંકિંચિ નામતિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ જે કોઈ નામ રૂપે તીર્થો છે. સ્વર્ગમાં, પાતાળમાં, મનુષ્યલોકમાં, જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ ||૧|| જેટલા જિનેશ્વરના બિબો છે તે સર્વને વંદન કરું છું.
શબ્દાર્થ - અંકિંચિ-જે કોઈ, નામતિર્થં-નામરૂપ તીર્થો છે, સગ્ગ-સ્વર્ગલોકમાં, પાયાલિ-પાતાળ લોકમાં, માણસે લોએ-મનુષ્ય લોકમાં, ભાઈ-જેટલા, જિણબિબાઈજિનબિંબોને, તાઈ-તે, સવ્વાઈ-સર્વને, વંદામિ-વાંદું છું
અર્થ - સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામરૂપ તીર્થો છે, (તેમાં) જેટલા જિનેશ્વરના બિબો છે તે સર્વેને હું વંદન કરું છું.
((૧૩) શ્રી નમુત્થણ (શક્રસ્તવ) સૂત્ર) (પદ-૩૩, સંપદા-૯, ગુરુ અક્ષર-૩૩, લઘુ અક્ષર-૨૬૪, સર્વ અક્ષર-૨૯૭)
નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ III નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને.
* અરિહંત પરમાત્મા ૩૪ અતિશય યુક્ત હોય છે જે નીચે પ્રમાણે છે - ૧. શરીર અનંતરૂપમય, સુગંધમય, રોગરહિત, પરસેવારહિત અને મલરહિત હોય. ૨. રૂધિર તથા માંસ ગાયના દૂધ સમાન ધોળા અને દુર્ગધ વગરના હોય. ૩. આહાર તથા નિહાર ચર્મચક્ષુથી અદશ્ય હોય. ૪. શ્વાસોચ્છવાસમાં કમળ જેવી સુગંધ હોય. 828282828282XXXXXXXXXXXXXXRURX282URORAVA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિષ્ઠમા કેવી રીતે બનાવશો ? ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org