________________
ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી મુહરી ગામમાં પાર્શ્વનાથ દુઃખ અને પાપનો નાશ કરનારા.
અવરવિદેહિં તિત્વચરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ,
બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો (તથા) ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઈ પણ, ખૂણાઓમાં)
તીઆણાગય સંપઈએ, વંદું જિણ સવ્વ વિ 3 ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળમાં વંદન કરું છું જિનેશ્વર સર્વેને પણ.
શબ્દાર્થ - જયઉ સામિય-સ્વામી જય પામો, રિસહ-ઋષભદેવ ભગવાન, સત્તેજિ-શત્રુંજય ઉપર, ઉર્જિતિ-શ્રી ગિરનાર પર્વત ઉપર, પહુ-પ્રભુ, નેમિનિણનેમિનાથ ભગવાન, વીર-શ્રી વીર ભગવાન, સચ્ચઉરિ-સત્યપુરી (સાચોર) નગરના, મંડણ-આભૂષણ રૂપ, ભરુઅચ્છહિ-ભરૂચને વિષે, મુણિસુવય-મુનિસુવ્રત સ્વામી, મુહરિ-મુહરી ગામમાં, પાસ-શ્રી પાર્શ્વનાથ ભગવાન, દુહ-દુઃખ, દુરિય-પાપના, ખંડણ-ખંડન કરનાર, અવર-બીજા, વિદેહિં-પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે, તિસ્થયરાતીર્થકરો, ચિહું-ચાર, દિસિ-દિશાઓમાં, વિદિસિ-વિદિશાઓમાં (ખૂણાઓમાં), જિકવિ-જે કોઈપણ, તીઅ-અતીત (ભૂત)કાળ સંબંધી, અણાગય-અનાગત
ભવિષ્યકાળ સંબંધી, સંપઈઅ-વર્તમાનકાળ સંબંધી, વંદું-હું વંદના કરું છું, જિણજિનેશ્વરોને, સલૅવિ-સર્વ પણ.
અર્થ - શત્રુંજય ઉપર ઋષભદેવ, ગિરનાર પર્વત ઉપર પ્રભુ નેમિ જિનેશ્વર, જયવંતા વર્તો, સાચોર નગરને શોભાવનાર મહાવીર સ્વામી, ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામી અને દુઃખ અને પાપનો નાશ કરનારા, મુહરી (હાલ ટીટોઈ) ગામમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ સ્વામી જય પામો. બીજા પાંચ મહાવિદેહને વિષે તીર્થકરો હોય તથા ચાર દિશામાં અને વિદિશાઓમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં જે કોઈ પણ જિનેશ્વરો હોય તે સર્વેને પણ હું વંદન કરું છું.
સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન અટ્ટ કોડિઓ ! સત્તાણુ હજાર, લાખ છપ્પન, આઠ ક્રોડ, બસિય બાસિઆઇ, તિઅલોએ ચેઈએ વંદે IIઝા બત્રીશ સો વ્યાસી, ત્રણ લોકને વિષે જિનમંદિર છે તેને વંદન કરું છું.
શબ્દાર્થ - સત્તાણવઈ-સત્તાણુ, સહસ્સા-હજાર, લખા-લાખ, છપ્પન-છપ્પન, અટ્ટ-આઠ, કોડિઓ-ક્રોડ, બસિય-બત્રીશ સો, બાસિઆઈ-ભ્યાસી, તિઅલીએત્રણ લોકને વિષે, ચેઈએ-ચૈત્યોને, વંદે-હું વંદના કરું છું.
અર્થ - ત્રણે લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસો ને વ્યાસી (૮,૫૭,૦૦, ૨૮૨) જિનમંદિરોને વંદન કરું છું. 82828282828RXAURRURERURURURURVAURURSACARA ૨૪ હબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org