SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. ૧૩. (શાંતિનો જુદાં જુદાં નામો લઈ ઉચ્ચાર કરવો.) શ્રી સંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ ! શ્રી સંઘ, જગત, દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં, ગોષ્ઠિકપુર મુખ્યામાં, બાહરવ્યહવેચ્છાન્તિમ્ IIII ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને ઉઘોષણા કરવી શાંતિની. શબ્દાર્થ - શ્રી સંઘજગતુ-શ્રી સંઘ, જગત, જનપદરાજાધિપ-દેશ, રાજા રૂપ અધિપતિ (અને) રાજસશિવેશાનાં-રાજાનાં સારાં રહેવાનાં સ્થાનોનાં, ગોષ્ઠિકપુર,ખાણાં-ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં, વ્યાહરણઃનામ ગ્રહણ કરીને, વ્યાહરેતુ-ઉદ્ઘોષણા કરવી. અર્થ - શ્રી સંધ, જગત, રાજારૂપ અધિપતિઓ-મહારાજાઓ અને રાજાના રહેવાનાં સ્થાનોના તેમજ ધર્મસભાના મુખ્ય સભ્યો કે ગાયોના ગોવાળો અને નગરના મોટા પુરુષો (આગેવાનો) નાં નામ ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. (શાંતિ બોલવી) ૧૪. (જુદાં જુદાં નામો લઈને શાંતિનો ઉચ્ચાર) શ્રીશ્રમણ સંઘસ્ય શાતિર્ભવતુ, શ્રી જનપદાનાં શાતિર્ભવતુ શ્રી મહાવીર સ્વામીના સંઘને સંતોષ થાઓ, દેશોની શાંતિ થાઓ, શ્રીરાજાધિપાનાં શાનિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાન્તિ ર્ભવતુ, રાજારૂપ અધિપતિઓને શાંતિ થાઓ, રાજાના રહેવાનાં સારા સંસ્થાનોને શાંતિ થાઓ. શ્રી ગોષ્ઠિકાનાં શાનિર્ભવતુ, શ્રી પોરમુગાણાં શાન્તિર્ભવતુ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના મોટા પુરુષોને શાંતિ પ્રાપ્ત થાઓ, શ્રી પીરજનસ્થ શાન્તિર્ભવત, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિભવતુ, નગરમાં વસતા જનોને શાંતિ થાઓ, સમસ્ત જીવલોકને શાંતિ થાઓ, ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા I૧રા ૐ સ્વાહા, ૐ સ્વાહા, શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. 888XXXRXDURURURURURX2XXXXXXXRUXERURURUDUR દિવ્ય પ્રતિમાજે ભાવ પ્રતિમા કે ડૂત બનાવશો ? ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy