________________
શબ્દાર્થ - શ્રી જનપદાનાં-દેશોની, શ્રી રાજાધિપાનાં-રાજા રૂપ અધિપતિઓની, શ્રી ગોષ્ઠિકાનાં-ધર્મસભાના સભ્યોની, શ્રી પૌરમુખાણાં-નગરના મોટા જનોની, પૌરજનસ્ય-નગરના જનોની, બ્રહ્મલોકસ્ય-સમસ્ત જીવલોકની, શ્રી પાર્શ્વનાથાયશ્રી પાર્શ્વનાથ પ્રભુને,
અર્થ - શ્રી શ્રમણસંઘને (સાધુ છે મુખ્ય જેમાં એવા સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદદેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને એમાં રહેલા લોકોને) શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને સમગ્ર જીવલોકને) શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા.
૧૫. (શાંતિની ઉદ્દઘોષણા ક્યારે ? અને કોણે કરવી ?) એષા શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાધવસાનેષુ શાનિકલશંગૃહીત્યા આ શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને અંતે શાંતિકળશને ગ્રહણ કરીને, કુંકુમચન્દનકર્પરાગરૂધૂપવાસકુસુમાંજલિસમેત કેસર, સુખડ, બરાસ, અગર, ધૂપવાસ, કુસુમાંજલિ સહિત છતો,
સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતા, શુચિશુચિવપુર સ્નાત્ર મંડપમાં શ્રીસંઘસહિત, પવિત્ર છે શરીર જેનું, પુષ્પવસ્ત્રચદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા -
પુષ્પ, વસ્ત્ર, ચંદન, અલંકાર વડે (ધારણ કરીને) શોભાયમાન થઈને ફૂલની માળાને કંઠમાં ધારણ કરીને,
શાન્તિમુદ્દોષયિત્વા શાન્નિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ /૧૩ શાંતિની ઉદ્ઘોષણા કરીને શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ એ પ્રકારે.
શબ્દાર્થ - એષા શાંતિઃ-આ શાંતિપાઠ, પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાદિ-પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્રાદિને, અવસાનેષુ-અંતે (ભણવો), શાંતિકલાં-શાંતિ કળશને, કુંકુમચંદનકર્પર-કેસર, સુખડ, બરાસ, અગરુધૂપવાસ-અગરુનો ધૂપવાસ, અને કુસુમાંજલિસમેતઃ-કુસુમાંજલિ સહિત છતો. સ્નાત્રચતુષ્ઠિકાયાં-સ્નાત્રમંડપમાં, શ્રી સંઘ સમેત -શ્રીસંઘ સહિત છતો, શુચિશુચિવપુઃ-પવિત્ર છે શરીર, પુષ્પવસ્ત્રચંદનપુષ્પ, વસ્ત્ર, ચંદન (અને) આભરણાલંકૃતઃ-અલંકાર વડે સુશોભિત, પુષ્પમાલાંફૂલની માળાને, કંઠે કૃત્વા-કંઠમાં ધારણ કરીને, દાતબં-નાખવું, ઇતિએ પ્રકારે.
અર્થ - આ શાંતિપાઠ, (તીર્થકરોની) પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્ર મહોત્સવના અંતમાં (બોલવો) કુંકુમ (કંકુ) ચંદન, કપૂર, અગરુનો ધૂપવાસ અને કુસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજજ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને તેનાંખીને) સ્નાત્ર XRBRORS2C28RAVABRX282828RRRRRRRRRRRRRRR ૧૮૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org