________________
(અને) નરેઃ-મનુષ્યો વડે, પૂજ્ય -પૂજવા લાયક, વાસુપૂજ્ય -વાસુપૂજય સ્વામી, પુનાતુ-પવિત્ર કરો.
અર્થ - વિશ્વ ઉપર ઉપકાર કરનાર એવું તીર્થકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજયસ્વામી તમને પવિત્ર કરો.
વિમલસ્વામિનો વાચા, કતકણોદાસોદરાઃ | વિમલસ્વામિની વાણીઓ કતક ફળના ચૂર્ણ જેવી, જયંતિ ત્રિજગચ્ચેતોજલર્નર્મલ્યહેતવઃ ||૧૨||
જય પામે છે ત્રણ જગતના ચિત્ત રૂપ પાણી ને નિર્મળ કરવામાં હેતુરૂપ. (કારણભૂત)
શબ્દાર્થ - વિમલસ્વામિનઃ-વિમલનાથની, કતકક્ષોદ-કતક (નિર્મની) ફળના ચૂર્ણ, સોદરાઃ-સરખી, ત્રિજગતું-ત્રણ જગતના, ચેતોજલ-ચિત્તરૂપી પાણીને, નિર્મલ્યહેતવઃનિર્મળપણાના કારણભૂત.
અર્થ - કતક* ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ શ્રી વિમલનાથ સ્વામીના વચનો જય પામે છે.
સ્વયંભૂરમણસ્પદ્ધિ-કરુણારસવારિણા | સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરિફાઈ કરનાર કરુણારસ રૂપી પાણી વડે, અનંતજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ વઘા શ્રી અનંતનાથ સ્વામી અનંત તમને આપો સુખરૂપ લક્ષ્મીને.
શબ્દાર્થ - સ્વયંભૂરમણ-સ્વયંભૂરમણ સમુદ્રની, સ્પદ્ધિ-સ્પર્ધા કરે એવા, કરુણારસ-કરુણારસ રૂપ, વારિણા-પાણી વડે, અનંતજિતુ-અનંતનાથ જિન, અનંતાંજેનો અંત નથી એવી, પ્રયચ્છતુ-આપો, સુખશ્રિયં-મોક્ષના સુખરૂપ લક્ષ્મીને.
અર્થ - સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર (એવા પ્રભુ) કરુણા રસ રૂપ પાણી વડે શ્રી અનંતનાથ સ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો.
કલ્પદ્રુમસધમણ-મિષ્ટપ્રાપ્તો શરીરિણામ કલ્પદ્રુમ સમાન વાંછિત ફળની પ્રાપ્તિમાં પ્રાણીઓને, ચતુદ્ધ ધર્મદણ, ધર્મનાથમહામહે II૧ell
ચાર પ્રકારે (દાન, શીલ, તપ, ભાવ) ધર્મના ઉપદેશક શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ.
શબ્દાર્થ - કલ્પદ્રુમ-કલ્પવૃક્ષ, સધણં-સમાન ધર્મવાળા, ઇષ્ટપ્રાપ્તો
* ગમે તેવા મલિન પાણીમાં કતક ફળનું ચૂર્ણ નાખવામાં આવે તો તે પાણીને નિર્મલ બનાવે છે તેમ પ્રભુની વાણી જગતના ચિત્તના સંક્લેશને દૂર કરે છે. 828282828282828282828282828282828282828282 દ્રવ્ય પ્રતિમાને ભાવે પ્રતિક્રમણ કેવી રીર્ત બનાવશો ? ૧૨૫ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org