________________
જાણનાર, અચિંત્ય માહાભ્યના ભંડાર એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા સમ્યક્તની પ્રાપ્તિ માટે થાઓ.
સત્તાનાં પરમાનન્દ-કcોભેદનવાળુદઃ | પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદામૃતનિસ્યદી, શીતલઃ પાતુ વો જિનઃ II૧૨ના
સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ સ્વામી રક્ષણ કરો તમારું જિનેશ્વર.
શબ્દાર્થ - સન્તાનાં-પ્રાણીઓના, પરમાનંદકંદ-ઉત્કૃષ્ટ આનંદના અંકુરને, ઉભેદ પ્રગટ કરવામાં, નવાબુદ -નવીન મેઘતુલ્ય, સ્યાદ્વાદામૃત-અનેકાંત મતરૂપ અમૃતને, નિસ્યદિ-ઝરણા સમાન, શીતલઃ-શીતળનાથ, પાતુ-રક્ષણ કરો.
અર્થ - પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન (વરસાવનારા) શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો.
ભવરોગાર્નજનુના મગદંકારદર્શનઃ I
સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને વૈદ્ય સમાન છે. જેમનું દર્શન (સમ્યક્ત),
નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસદ શ્રેયસેડસ્તુ વદ ૧૩ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ સ્વામી કલ્યાણ માટે થાઓ તમારા.
શબ્દાર્થ - ભવરોગાર્ત-સંસારરૂપ રોગથી પીડાયેલા, જંતુનાં-પ્રાણીઓને, અગદંકાર-વૈઘ સમાન, દર્શનઃ-દર્શન છે જેનું એવા, નિઃશ્રેયસ-મોક્ષ રૂપ, શ્રીરમણઃલક્ષ્મીના સ્વામી, શ્રેયાંસ -શ્રેયાંસનાથ, શ્રેયસે-કલ્યાણને અર્થે.
અર્થ - સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને વૈદ્યના દર્શન જેવું જેમનું દર્શન (સમ્યક્ત) છે. તેમ જ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ.
વિશ્વોપકારકીભૂત-તીર્થકૃત્કર્મનિર્મિતિઃ | વિશ્વને ઉપકાર કરનાર તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરી છે જેમણે, સુરાસુરનરે: પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વા ll૧૪માં
દેવ, અસુર અને મનુષ્ય વડે પૂજવા લાયક શ્રીવાસુપૂજય સ્વામી પવિત્ર કરો તમને.
શબ્દાર્થ – ઉપકારકીભૂત-ઉપકાર કરનારા, તીર્થકૃત્કર્મ-તીર્થકર નામકર્મની, નિર્મિતિઃ-ઉત્પત્તિ કરી છે જેણે એવા, સુર-વૈમાનિક દેવ, અસુર-ભવનવાસી દેવા
828282828282828AVRUPU282828282828AVRUIXAVA
૧૨૪ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રી ભણાવો ? Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org