________________
શબ્દાર્થ - જાવંતિ-જેટલી, ચેઈઆઈ-જિનપ્રતિમાઓ, ઉદ્વે-ઉર્ધ્વલોકને વિષે, અહે-અપોલોકને વિષે, તિરિએ લોએ-તિચ્છલોકને વિષે, સવ્હાઈ-સર્વને, તાઈતેને, વંદે-હું વંદના કરું છું, ઈહ-અહીં, સંતો-રહેલો, તત્થ-ત્યાં, સંતાઈ-રહેલીને.
અર્થ - ઉર્ધ્વલોકને વિષે તથા અધોલોકને વિષે અને તિથ્યલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે તેને અહીં રહેલો હું ત્યાં રહેલી સર્વેને વંદના કરું છું.
જાવંત કેવિ સાહુ, ભરહે-રવય-મહાવિદેહે આ I
જેટલા કોઈપણ સાધુઓ, ભરતક્ષેત્રને વિષે અને ઐરાવત ક્ષેત્રને વિષે અને મહાવિદેહ ક્ષેત્રને વિષે.
સર્વેસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિયાણ ૪પા
સર્વને તેને નમ્યો, ત્રિવિધ ત્રણ દંડથી-મન, વચન અને કાયાથી પાપથી નિવર્સેલાને (વિરામ પામેલાને)
શબ્દાર્થ - જાવંત-જેટલા, કવિ-કોઈપણ, સાહૂ-સાધુઓ, ભરત-ભરતક્ષેત્રને વિષે, એરવય-ઐરાવત ક્ષેત્રને વિષે, મહાવિદેહ-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સવ્વર્સિસર્વને, તેસિં-તેને, પણઓ-નમ્યો, તિવિહેણ-મન, વચન, કાયાએ કરીને, તિદંડત્રણ દંડથી, વિરયાણું-નિવર્સેલાને.
અર્થ - (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુઓ મન, વચન, કાયાએ કરીને ત્રણ દંડથી વિરામ પામેલા છે તેઓ સર્વને હું નમ્યો.
(શુભ ભાવની પ્રાર્થના) ચિરસંચિય-પાવપણાસણીઈ, ભવસવસહસ્સ મહણીએ !
લાંબા કાળથી એકઠાં કરેલાં પાપોને નાશ કરનારી ભવને શત સહસ્ત્ર-લાખ હણનારી.
ચઉવીસ-જિસ-વિણિય કહાઈ, વોલંતુ મે દિઅહા ઘા
ચોવીસ જિનેશ્વરોના મુખથી નીકળેલી કથાઓ વડે વ્યતીત થાઓ મારે દિવસો.
શબ્દાર્થ - ચિરસંચિય-લાંબા કાળથી એકઠા કરેલા, પણાસણીઈ-નાશ કરનારી, ભવ-ભવને, સયસહસ્સ-શત સહસ્ત્રા-લાખ, મહણીએ-હણનારી, વિશિષ્ણયમુખથી નીકળેલી, કહાઈ-કથાઓ કરવા વડે, વોલંતુ-વ્યતીત થાઓ, દિઅહાદિવસો.
અર્થ - ચિરકાળથી એકઠાં કરેલા પાપને નાશ કરનારી, શત સહસ્ત્ર અર્થાત લાખ ભવને હણનારી એવી ચોવીસ તીર્થકરોના મુખથી નીકળેલી કથા કરવા વડે મારા દિવસો વ્યતીત થાઓ. UDERERURURLARLAUAXRURURURUIVALEURPRERURUA ૮૦ ૮% પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
For Private & Personal Use Only Jain Education International
www.jainelibrary.org