________________
૧૩, શ્રીમદને અન્ય વ્યક્તિ પર પડેલા પ્રભાવ
૫૫
""
· શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશવચનેા તમારી પાસે લખેલાં છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. તે વચને વાંચવા મળવા માટે સ્થ ભતી લખશા અને અત્રે તેઓ લખશે તેા પ્રસંગયેાગ્ય લખીશું, એમ કલેાલ લખ્યું હતું. જો બને તે તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવાં કેટલાંક વચના તેમાંથી લખી માકલશેા. સમ્યગ્દર્શનનાં લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા ચેાગ્ય છે.
વિરમગામથી શ્રી સુખલાલ જે શ્રી કુંવરજીની પેઠે પત્રોની માગણી કરે તા તેમના સૌંબધમાં પણ ઉપર પ્રમાણે કરવા યાગ્ય છે. ’૩૩
વળી, અ'બાલાલભાઈ નકલ કરતા તે વિષે શ્રીમદ્ ચાકસાઈ તથા કાળજી પણ ઘણી રાખતા. એના નમૂનારૂપ વિ. સ. ૧૯૫૨ના વૈશાખ સુદ ૬ના શ્રીમના પત્ર જુએ
હું પત્ર મળ્યું છે, તથા વચનાની પ્રત મળી છે. પ્રતમાં કાઈ કાઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરી અર્થાતર થયેલી નથી. તેથી તેવી પ્રતે શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને માકલવામાં અડચણ જેવુ... નથી, પાછળથી પણ અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યેાગ્ય છે. ’૩૪
તે
અહી' અક્ષરના કે શબ્દના થાડા ફેરફાર પણ શ્રીમની નજરમાં આવી જતા તે જોઈ શકાય છે. તેમની આટલી કાળજીને પહેાંચી વળવા અંબાલાલભાઈને કેટલી સાવચેતી રાખવી પડતી હશે ! શ્રીમદ્ની કસેાટીમાંથી આ બાબતમાં પાર ઊતરનાર તેએ એક જ હતા, તે જ તેમની ચેાગ્યતા પુરવાર કરે છે. તે શ્રીમના પત્રોની નકલા શ્રી સેાભાગભાઈ, લલ્લુજી મહારાજ વગેરેને માકલતા અને એ રીતે શ્રીમના કેાઈ એક વ્યક્તિને લખાયેલા પારમાર્થિક પત્રના ભેાક્તા અન્ય ચેાગ્ય મુમુક્ષુઆને બનાવવાનુ પુણ્યકાર્ય શ્રી અ‘ખાલાલભાઈ કરતા.
અંબાલાલભાઈ ને શ્રીમદ્ પ્રત્યે એટલા બધા પૂજ્યભાવ હતા કે તેએ જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે શ્રીમનાં ઉપદેશવચના ઉતારી લેતા. તેમણે કરેલા આ પ્રકારના સંગ્રહને પરિણામે આપણને “ઉપદેશછાયા ” મળી છે.
આ ઉપરાંત એક ખીજું સદ્ભાગ્ય પણ અંબાલાલભાઈ ને પ્રાપ્ત થયુ` હતુ`. વિ. સ. ૧૯૫રના આસે। માસમાં શ્રીમદ્ નડિયાદમાં રહ્યા હતા, તે વખતે અંબાલાલભાઈ પણ શ્રીમદની સાથે જ હતા. આસેા વદ એકમે સાંજના બને રીને આવ્યા. તે પછી શ્રીમદે તેમની પાસે લેખનસામગ્રી માગી, તેમણે આપી. અને એક ઢાળિયા પાસે બેસીને શ્રીમદ્રે લખવાનું ચાલુ કર્યું. તે વખતે શ્રીમને પૂરતા પ્રકાશ પહાંચે તે માટે અબાલાલભાઈ તેમની પાસે ફાનસ ધરી ઊભા રહ્યા. દોઢ બે કલાક સુધી શ્રીમદ્ભુ' લખવાનુ` ચાલ્યું ત્યાં સુધી તેઓ તે જ સ્થિતિમાં ઊભા રહ્યા. આ સમયે “ આત્મસિદ્ધિ”ની રચના થઈ હતી. આમ “ આત્મસિદ્ધિ ”નું... અવતરણ થવામાં અંબાલાલભાઈના પણ ફાળા હતા. તેની ચાર નકલમાંથી એક શ્રીમદ્ અ‘ખાલાલભાઈ ને પણ આપી હતી. અંબાલાલભાઈ તે વાંચીને ૩૩. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ, આંક ૬૮૫
૩૪. એજન, આંક ૬૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org