________________
૫૭૮
66
શ્રીમની થસિદ્ધિ
66
ચિહ્ન સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નાનુ' લાંબું જીવન પરંતુ કાળને પેાષાતુ નથી. ધમેચ્છકના એવા અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવા ચેાગ્ય ન લાગ્યા.
આ આત્માના, આ જીવનના, રાહત્યિક વિશ્રામ કાળની પ્રમળ દૃષ્ટિએ ખેચી લીધેા. જ્ઞાનદૃષ્ટિથી શાકના અવકાશ નથી મનાતા; તથાપિ તેના ઉત્તમાત્તમ ગુણા તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતા. ’૯
અહીં પણ શ્રીમદ્ જૂઠાભાઈના આંતિરક ગુણાને લક્ષમાં લઈને તેમને માટે સત્યપરાયણ ” જેવું વિશેષણ નામરૂપે યાજે છે, તે સૂચક છે.
શ્રી જૂઠાભાઈની સાચી ઓળખાણ તેમના કુટુંબીજનોને થઈ નહાતી. માત્ર ૨૩ વર્ષની વયે સ્વર્ગવાસી થનાર જૂડાભાઈનું આયુષ્ય જો લાંબુ હાત તો તેમના સમાગમમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને લાભ થાત તે નિઃશંક છે.
અહીં શ્રીમદ્ તથા જૂઠાભાઈ વચ્ચે પારમાર્થિક અનુરાગ કેવા હતા તે જાણવા મળે છે. શ્રીમના સમાગમમાં આવ્યા પછી જ શ્રી જૂઠાભાઈ એ આત્મા વિશેનુ શ્રદ્ધાન દૃઢ કર્યુ· હતુ, અને ક્રમે ક્રમે ઉચ્ચ આત્મિકદશા નાની વયમાં પ્રાપ્ત કરી હતી, અને તેમ થવામાં શ્રીમના ફાળા નાનાસૂના ન હતા તે આપણે અહી' જોયું. શ્રીમદ્ તરફથી થયેલા અમૂલ્ય માર્ગદર્શન વિના જૂઠાભાઈ કદાચ આટલા આત્મવિકાસ સાધી ન શકત. બીજી ખાજુ જૂઠાભાઈના સમાગમથી શ્રીમને પણ એટલા જ લાભ થયા હતા. જે સમયે શ્રીમને પરમા મા માં બીજા કોઈના સહારા ન હતા, તે વખતે જૂઠાભાઈ જ તેમના સાચા પરમા સખા રહ્યા હતા. અને તે અરસામાં આત્મવિકાસમાં જૂડાભાઈ ઘણા ફાળો આપી રહ્યા હતા. શ્રીમદના સૌપ્રથમ પરમા સખા જૂઠાભાઈ હતા !
શ્રીમદ્ અને મનસુખભાઈ
શ્રીમદ્દ એક જ્ઞાની સત્પુરુષ છે એવા ભાવથી મેારીના રહીશ શ્રી મનસુખભાઈ કિરતચ'દ મહેતા વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં શ્રીમના પરિચયમાં આવ્યા હતા. તે પહેલાં પણ તેએ ખ'ને વચ્ચે પરિચય તા હતા, પણ તે સામાન્ય પ્રકારના હતા. વિ. સ'. ૧૯૫ પથી તે પરિચય અનેાખા પ્રકારના અન્યા; અને વિ. સ. ૧૯૫૭ના ચૈત્ર માસ સુધી એટલે કે શ્રીમના અવસાન સુધી તે તેવા જ ચાલુ રહ્યો હતા. આમ લગભગ બે વર્ષ સુધી તે અને વચ્ચે ગાઢ પરિચય રહ્યો હતા.
શ્રી મનસુખભાઈ શ્રીમદ્ કરતાં લગભગ આઠદશ વર્ષે નાના હતા. શ્રીમદ્ સાથેના તેમના પરિચયની શરૂઆત લગભગ વિ. સ. ૧૯૫૦થી, એટલે કે તેમણે મૅટ્રિકની પરીક્ષા આપી ત્યારથી થઈ હતી. પરંતુ વિ. સ`. ૧૯૫૦થી ૧૯૫૫ સુધીમાં તેમના પરિચય મર્યાદિત ૯. વ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org