________________
૫૪૮
સર્વ કાળે તે માર્ગનું હેાવાપણું છે
મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી, વિચારીને જેણે મતભેદને ટાળ્યે, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.’૧ ૧
આમ આ વર્ષમાં માર્ગની નિઃશંકતા, આત્માનાં અસ્તિત્વ આદિની શ્રદ્ધા તેમને થઈ ગઈ હતી. અને આંતર તથા ખાદ્ય પ્રવૃત્તિ વચ્ચે વધેલા વિરોધ તેમને દુઃખદાયક બન્યા હતા. તે વિશે તેમણે લખ્યું છે કેઃ—
શ્રીમતી જીવનસિદ્ધિ
66
‘દુઃખિયાં મનુષ્યાનુ` પ્રદર્શન કરવામાં આવ્યુ હાય તા ખચીત તેના શિરાભાગમાં હું... આવી શકુ...
મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ કે એવુ' તેવુ' જગતમાં કઈ જ નથી, એમ વિસ્મરણુધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જેવાં પડે છે, એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કાઈ સ્થળે ખેાલી શકાતી નથી. એવાં પાત્રાની દુર્લભતા મને થઇ પડી એ જ મહા દુઃખમતા કા. ૧૨
આમ આ વિરાધી શ્રેણીથી તેમને દુઃખ અનુભવવું પડતું હતુ, તેમ છતાં આત્માની કાઈ એવી અનુભૂતિ તેમને થઈ હતી કે તેએ એ દુઃખમાં પણ સમતા રાખી શકતા હતા. જે નિગ્રંથ માર્ગ તેમણે સ્વીકાર્યા હતા, તેને પાષણ આપવારૂપ સત્સંગના અભાવ હાવાથી ખેદ રહેતા હતા, પણ તે માની શ્રદ્ધા થઈ હાવાથી જે શાંતિ વેદાતી હતી તે વિશે તેમણે લખ્યુ છે કેઃ~~
“ તાપણુ તે ક્રમનું ખીજ હૃદયમાં અવશ્ય રાપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહેાતી, તેમ જ કાઈ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, ચીંથી, પુત્રથી, મિત્રથી કે ખીજા અનેક ઉપચારથી જે અ‘તાંતિ થવાની નહાતી તે થઇ છે. નિરંતરની – ભવિષ્યકાળની – ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે. '૧૩
આપણે જોઈ શકીએ છીએ કે શ્રીમદ્ વ. સ’. ૧૯૪૫ આસપાસ વીતરાગમાગ પ્રતિ શ્રદ્ધાવાન થયા હતા. અને શુદ્ધ અનુભવસ્વરૂપ સમક્તિ પ્રાપ્ત કરવાની પૂર્વતૈયારીરૂપ શમ, સ‘વેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા – આદિ ગુણો તેમનામાં પ્રગટવા લાગ્યા હતા, જેની વિશેષતા વિ. સ’. ૧૯૪૬ની સાલમાં જોવા મળે છે.
વિ. સ’. ૧૯૪૬માં આત્મા વિશેની વિચારણા વિશેષ જોર પકડે છે, તેને પ્રાપ્ત કરવાના પુરુષાર્થ કરવાના ઉલ્લેખ ઠેકઠેકાણે મળે છે. એક પત્રમાં તેમણે લખ્યું છે કેઃ— શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ૫૪
૧૩. એજન આંક ૮૩
૧૧. ૧૨. ઍજન, આંક ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org