________________
૧૦ પ્રકીણુ ગદ્ય-રચના
શબ્દમાં અક્ષરા બેવડાવેલા પણ જોવા મળે છે; જેમ કે અડગ્ગપણે, બચારાં, એક્કે, સા હાટ્યકપણું, યથાશ્ચિત વગેરે. આધુનિક જમાનામાં ઉપયાગમાં ન હેાય તેવાં શબ્દરૂપે પણ તેમના પત્રાદિ સાહિત્યમાં જોવા મળે છે. દાખલા તરીકે, ખચારાં, પરમાર્થિ, મેળવ્યા રહેા, વર્તના, મનુષ્ય (ન. ), ઈછના, જોગ્યતા, તિમિરતા, પૂતિ, ઘટારત, પ‘ત ( સંખ ́ધી ), ચિ`તિત રહેવુ', એકપ્રાય ધારણ, સચેાડી, કઠણાઈ, સરળાઈ, સાતું નથી, રહેવું રહે છે, સમાપ્તતા, પ્રવના, પ્રત્યેના, ભણીમાં, વિનય સ‘પન્નતા, ગ્રુજવુ', જથાદ્વેગ, દુઃખમતા, પાનારા, પ્રારંભતા, આવણિક દૃષ્ટિથી, દૈન્યતા, વૃદ્ધતા, વ્યતીતતા, મળતુ નથી (‘ ભળતુ' નથી ’ના અર્થમાં ), નિત્ય પ્રત્યે (‘હ‘મેશ ’ના અર્થમાં), ચિંતના વતિયૈ છૈયે, મધ્યમા વાચા, કહેતા હવા, સન્નીપાતી, પાસે ( ‘ પહોંચે'ના અર્થમાં), વ્હાલપ, ગયા કરે છે, સહનતા, જાત્યાંતર, જાતિફેર, સહજાકાર, પર્યાયિક, શ્રવણવું, સ્મરણવું, વિરાવું, અવિવેક્તા, શ્રદ્ધાગ્રાહ્ય, મેળવ્યા રહેા-વગેરે વિશિષ્ટ શબ્દોના કે શબ્દસમૂહના ઉપયાગ તે શ્રીમની ભાષાની એક વિશિષ્ટ લાક્ષણિકતા ગણી શકાય. આ બધાં શબ્દોનાં ઉપયેગવાળાં વના વ્યાકરણની દૃષ્ટિએ દોષિત બનેલાં છે, પણ તેમ છતાં તે શબ્દોના અર્થ કે વાકો સમજવામાં કશી મુશ્કેલી આવતી નથી. આ પ્રકારના શબ્દોના પ્રયાગ તેમના ગદ્ય સાહિત્યની જેમ પદ્ય - સાહિત્યમાં પણ જોવા મળે છે.
શબ્દોના પ્રયાગની દૃષ્ટિએ કેટલીક વિશેષતા શ્રીમદ્દના લખાણમાં જોવા મળે છે, પણ ઘણી વખત તે તે તેમનાં ગદ્યના વિદ્વતા, પ્રાસાદિતા, પ્રતીતિકરતા વગેરે ગુણાને ખીલવવામાં પણ મદદ કરે છે, અને એથી તે તેમના ગદ્યની પ્રવાહિતાને લય પણ આપે છે. આવું બીજા બહુ ઓછા લેખકામાં જોવા મળે છે. શ્રીમની શૈલી વિશે શ્રી મેાહનલાલ દલીચ'દ દેસાઈ એ લખ્યુ છે કેઃ—
૬૫
“ આચાર્ય. આનદેશકરના શબ્દોમાં ‘ગાંધીજી......એક સાદા
પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચાટ, છતાં તળપદ્દી નહિં કિ ંતુ આત્મસ`સ્કારની સાદી શાભા ધરાવતી એવી, કાઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.’ એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચદભાઈની શૈલી વધુ પ્રૌઢ, સસ્કૃત, મિત અને સચાટ – અનુભવના અમૃતમય છે – કોઈ અપૂર્વ શૈલી છે, ૫૬
-
૫૬. “જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ '', 'પૃ. ૭૨૨.
rr
૫૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org