________________
શ્રીમની જીવનસિદ્ધિ
"Exhibition of Mnemonic Powers: A large number of native gentlemen assembled on Saturday at Framji Cowasji Institute to witness an exhibition of the mnemonic powers of a Young Hindu, named Raichandra Ravjibhai of about 19 years of age. Dr. Peterson presided on the occasion. Ten gentlemen of the different caste and creeds were selected from the audiance to form a committee, and they all wrote out sentences composed of six words into as many different languages. Each one then gave in his turn one word of their sentence, often times varying the order of the words. After a time the young Hindu reproduced to the surprise of his audiance the entire sentences giving the order of words from memory. The young man also seemed to have, a remarkable sense of perception by touch or feeling. He was first shown about a dozen books of various sizes and was informed of the names of those books. The man was then blindfolded and he gave out the names of each of these books by feeling it, as it was placed in his hands. Dr. Peterson congratulated the young Hindu on the wonderful mnemonic powers, he seemed to be gifted with and presented with a gold medal on behalf of the jain community. " “ ગુજરાતી ” પત્રે આ જ સભાનું વર્ણન આપતાં તા. ૨૩મી જાન્યુઆરીના અ‘કમાં લખ્યુ` હતુ` કેઃ—
૨૮
“ ગઈ કાલે સાંજે અત્રેના ક્રામજી કાવસજી ઇન્સ્ટીટયૂટમાં કાઠિયાવાડના શીઘ્રવિ રાયચંદ્ર રવજીએ શતાવધાન પ્રયાગ કરી બતાવ્યા હતા. શરૂઆતમાં સિંધી, તેલુગુ, કાનડી, મરાઠી, સ`સ્કૃત, જર્મન, ફારસી, ફ્રેંચ, પાર્ટુગીઝ એ દશ ભાષાનાં છ છ શબ્દનાં દશ વાકચો ઉત્તરોત્તર આડાઅવળાં કહી બતાવેલાં તે કવિએ સ્મરણમાં રાખી મી. પીટરસનના પ્રમુખપણા નીચે યથાર્થ કહી સભળાવી સભાને રજત કરી હતી. કવિની અદ્ભુત સ્મરણશક્તિથી હરકેાઈ અચરતીની નજરે જોતું હતુ. પહેલા પ્રયાગ પૂરા થતાં વાર કવિએ વિધાવિધિ વચ્ચે રચેલી કવિતા નીચે પ્રમાણે કહી સંભળાવી હતી :
ત્યાર બાદ મી. પીટરસને કવિની ટૂંકમાં પ્રશંસા કરી જૈનમ`ડળ તરફથી તેઓને એક સાનાના ચાંદ ભેટ આપ્યા અને બીજા કેટલાક ગૃહસ્થાએ પણ ચથાશક્તિ ભેટા
૨૫.
શ્રીમદ્ રાજચંદ્ર ભાગ, ૧, પૃ. ૪૭૩.
66
“ સભાસદો અહી મળ્યા, મહાન જે સુભાગીયા, પ્રભા સરસ્વતી તણી, પ્રમુખરૂપ આ ભણી. ”
Jain Education International
23
For Private & Personal Use Only
www.jainelibrary.org