________________
શ્રીમદની જનસિદ્ધિ
શાર્દૂલ રુચિ લેક સમસ્તની મન સજી વિદ્યાવિલાસે ગઈ, તેથી સુજ્ઞ સમાજ આ અવસરે, તે વક્ષે ગાજી રહી, થાતાં દર્શન આપનાં જ મુજને, આનંદ ભારે થયે, આપે આ મુજ શક્તિને નિરખતાં, હું સારથક થઈ ગયો.”
અત્રે કવિરાજે જણાવ્યું કે, “તમે સાહેબએ સૂચવેલાં નવ અવધાન તથા જેડેલી કવિતાઓ અનુક્રમે કહી સંભળાવી. મારું આજનું કાર્ય તમે ગૃહસ્થ હજૂર પૂરું થયું છે.” તાળીઓ...
ઉપલી ભુજંગી છંદની પંક્તિઓમાં આજની સભાનું વર્ણન તેમ જ શાર્દૂલની પહેલી લીટીમાં ૧, ૭, ૯, ૧૨મા હરફથી માગ્યા મુજબ રુસ્તમજી નામ આવે છે.......૨૨ - શ્રી “ જામે જમશેદ પત્ર” ઉપર પ્રમાણે વર્ણન આપતાં એ જ તારીખના પિતાના અંકમાં લખે છે કે –
એકેક બેલ પોતાના મનમાં ઠસાવવા સારુ લગભગ એકેક મિનિટ લેતા હતા. વળી તે અરસામાં કવિતા પણ જોડતા અને એકેકી લીટી લખાવતા. ભોગેજેગે જુદી જુદી ભાષાના શબ્દો બોલનારમાંનું કઈ ભૂલ ખાઈ જતું, તે તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા હતા. જુદી જુદી ભાષાનાં વાક્યો નીચેના ગૃહસ્થાએ ગોઠવ્યાં હતાં.
અગ્રેજી, સ્પેનીશ – મી. વાઈ હાઉસ, યુનાઈટેડ સ્ટેટ્સના કાઉન્સેલ જનરલ જર્મન). ફ્રેંચ –એક ફ્રેંચ ગૃહસ્થ લેટિન – મી. દલાલ ફારસી – મી. ખોદાવક્ષ શીરમહમદ સંસ્કૃત – મી. જનાર્દન ડી. કાલીલકર છંદ – મી. રુસ્તમજી કેસાજી મંદી બંગાળી – ડંટર રાય
એ ગૃહસ્થોએ એકેક બેલ ગૂંચવણભરી રીતે હેરફેર કહ્યા પછી આ યુવાન ગૃહસ્થ કાંઈ પણ ભૂલચૂક વગર આખાં વાક્યો મોટેથી રજૂ કર્યા હતાં. ૨૩
શ્રીમદના એ કાર્યક્રમમાં દેશવિદેશી મોટી મોટી વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી ૨૨. “શ્રીમદ્ રાજચંદ્ર” (ભાગ ૧, પૃ. ૪૭૧) ૨૩. એજન, ભાગ ૧, પૃ. ૪૭૩,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org