________________
૧.
નરેખા
કરે છો કસાઈ થકી એ સવાઈ આર્યભાઈ, નક્કી એ નવાઈની ભવાઈ સુખટાળિકા, ચેતે ચેતે ચેતે રે ચતુર નર ચેતે ચિત્ત, બાળે નહીં હાથે કરી બાળ અને બાબિકા, અરે ! રાયચંદ કહે, કેમ કરી માને એહ,
ચડી બેઠી જેને કાંધે, ક્રોધ ધરી કાળિકા? “કવિનું પિતાનું નામ તેમના પિતાજી સહિત આવે અને એક દેહરામાં મહાત્માને પ્રણુમ થાય” તે વિષય.
દોહરો “રાચે યશ ચંદ્રોદયે રહે વધુ છવિ નામ,
તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ. અવધાનમાં “પાટને તિરસ્કાર” એ વિશે ભુજંગી આપ્યો હતો, જે અહીં આપેલ છે”: કર્યું રાજ્ય તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌર શીરપાણી! તજી તું પ્રતાપે નળે નિજ રાણી, હવે જઈ ચોપાટ તારી કમાણી!”
એ જ અવધાનમાં “વંઝયાપુત્ર મારવાને કઈ ચાલ્યો જાય છે” એ સમસ્યા પૂર્ણ કરવાની હતી, તે આવી રીતે પૂર્ણ કરી હતી?
મનહર-કવિત પ્રેમ ધરી પૂછ્યું એક, કવિ કને કામિનીએ ખલકને ખેલ અહા, અજબ દેખાય છે, સર્વને સંતાનસુખ, સંસારમાં સાંપડે છે, એ જ માટે વંઝયાત, જીવ તલખાય છે, કહે કવિરાય એનું કૃપાથી કારણ મને, કહે કવિ ક્યાંથી થાય ? એનું આમ થાય છે, ઉદર પ્રવેશ પહેલાં, પ્રભુને ત્યાંથી પડાવી,
વંઝયાપુત્ર મારવાને, કેઈ ચાલ્યો જાય છે.”૨૦ “મુંબઈ સમાચાર”માં સને ૧૯૦૧ના એપ્રિલે પ્રગટ થયેલા ઉપરના લેખ “ પરથી શ્રીમદ્દ પ્રાપ્ત કરેલી શક્તિનો આપણને કંઈક ખ્યાલ આવે છે. શ્રીમદ્દ વિ. સં. ૧૯૪૨
૨૦. “શ્રીમદ્ રાજચંદ્ર,” આવૃત્તિ ૫, ૫. ૪૭૧. * એજન, વિભાગ ૧પૃ. ૪૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org