________________
ર૯૯
૫. આસિદ્ધિશાસ્ર
પ્રગટ કરે છે. તેમાં ગુરુભક્તિના આદશ શ્રીમદ્દે રજૂ કરેલા જોઈ શકાય છે. તે માટે ૧૧૯ થી ૧૨૭ સુધીના ૯ દોહરાની રચના શ્રીમદ્દે કરી છે.
સદ્ગુરુના ઉપદેશથી અજ્ઞાન ટળી જતાં પેાતાનું યથાતથ્ય સ્વરૂપ કેવું દેખાયું તેનું વર્ણન કરતાં શિષ્ય કહે છે કે ઃ~~~
66
ભાસ્યુ નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.
"" ૧૨૦
-
શુદ્ધતા, ચેતનતા, અજરતા, અમરતા, અવિનાશીપણું, દેહાદિથી ભિન્નપણું; આદિ ગુણાવાળા આત્મા પ્રત્યક્ષ થયા, એમ શિષ્યના અહીં જણાવવાની સાથે તે આત્માનાં પહેલાં એ પદ આત્મા છે, અને તે નિત્ય છે, તેની અનન્ય શ્રદ્ધા પણ વ્યક્ત થાય છે.
ત પછીના બે દાહરામાં આત્માના ત્રીજા તથા ચાથા પદની શ્રદ્ધા શિષ્ય બતાવે છે. તેમાં સ્વ-સ્વરૂપમાં સ્થિર હોય ત્યાં સુધી આત્મા કર્મના કર્તા-ભાક્તા નથી પણ પાતાના શુદ્ધ ચેતનસ્વરૂપના કર્તા-ભેાક્તા છે, અને વિભાવમાં જાય ત્યારે તે કનેા કર્તા-ભાક્તા અને છે, એ જણાવ્યું છે :—
* કર્તા-ભાક્તા
કર્મના, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ” ૧૨૧
“ અથવા નિજ પરિણામ જે, शुद्ध ચેતનારૂપ; કર્તા ભાક્તા તેહના, નિવિકલ્પ સ્વરૂપે. ” ૧૨૨
આમ માત્ર બે જ દોહરામાં શ્રીમદ્દે આત્માનું કર્તૃત્વ તથા ભાતૃત્વ સ્યાદ્વાદશૈલીથી શિષ્ય પાસે સમજાવી ઢીધુ છે. જે એ પદ્ય સમજાવતાં તેમણે ૧૬ દોહરા આગળ રચ્યાં હતા, તેને જ સારરૂપે અહી... એ દોહરામાં જણાવી દીધેલ છે.
Jain Education International
“ મોક્ષ છે ” તથા
“ માક્ષના ઉપાય છે” એ બે પદની શ્રદ્ધા તા શિષ્યે . ૧૨૩ મા એક જ દોહરામાં જણાવી દીધી છે. સાથે સાથે તે એ પદના સાર પણ સમાવાયા છે. જુએ
“ મેાક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પથ; સમજાવ્યું. સક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” ૧૨૩
પેાતાનું શુદ્ધ સ્વરૂપ તે મેાક્ષ, અને જે માગે તે પામી શકાય તે મેક્ષમા, એમ જણાવી પાંચમા તથા છઠ્ઠા પદની શ્રદ્ધા અહી વ્યક્ત થયેલી છે. આમ માત્ર ૪ દોહરામાં છયે પદની શ્રદ્ધા તથા તેની સમજાવટના સાર શ્રીમદ્દે સમાવી દીધાં છે. અને અહી' જણાવે છે કે નિગ્રંથ પ્રભુએ જણાવેલા મેાક્ષમાગ સક્ષેપમાં કહીએ તા આ જ છે. એટલે કે છ પદની સમજણુ, શ્રદ્ધા અને તે અનુસાર આચરણ તે જ મેાક્ષમાર્ગ છે.
પેાતાને સાચા નિગ્રંથમા માં લાવનાર ગુરુની શિષ્ય ખૂબ જ વિનયભાવથી ભક્તિ ફરે છે. અને તેમાં ત ગુરુમાહાત્મ્ય ગાય છે :~~
For Private & Personal Use Only
www.jainelibrary.org