________________
૫૨
શ્રીમતી જીયનસિદ્ધિ
“ એકાંતમાં અવગાહવાને અર્થે · આત્મસિદ્ધિ' આ જોડે માકલ્યુ છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યેાગ્ય છે... ‘આત્મસિદ્ધિશાસ્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવુ વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે. તાપણ ને શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરુષ જેવા મારા પ્રત્યે કાઈ એ પરમપકાર કર્યા નથી એવા અખંડ નિશ્ચય લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છેş તા મેં આત્મા જ ત્યાગ્યા અને ખરા ઉપકારીના ઉપકારને આળવવાના દોષ કર્યા એમ જ જાણીશ, અને આત્માને સત્પુરુષના નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવરહિત, લાક-સબધી ખીજા પ્રકારની સ કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી...સત્પુરુષની આજ્ઞામાં વર્તવાના જેના દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચેાગ્ય છે... બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા દેવકરણુજીએ યથાશક્તિ સંભળાવવુ તથા પ્રવર્તાવવુ ઘટે છે, તેમ જ અન્ય જીવા પણ આત્મા સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મેાળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થ ઉપદેશ વ્ય છે. ૬
શ્રી સાભાગભાઈ એ ડુંગરશીભાઈને “આત્મસિદ્ધિશાસ્ત્ર”ની પ્રત આપવા ખાખત અનુમતિ મંગાવી તે વખતે તેમને પણ શ્રીમદ્દે લખ્યું હતું કે ઃ—
“ શ્રી ડુંગરને આત્મસિદ્ધિ મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિશે પુછાવ્યું તેા તેમ કરવામાં અડચણુ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે. પણ હાલ તેની બીજી પ્રત નહિ ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાટૅ કરવા યાગ્ય છે...આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી કોઈ એ આજ્ઞા ઉપરાંત વવું યેાગ્ય નથી. એ જ વિનંતી. છ
શ્રીમદ્દે લખેલા આ બંને પત્રો પરથી જોઈ શકાશે કે કાઈ અનિધકારી જીવના હાથમાં આત્મસિદ્ધિ ” ન જાય તે વિશે શ્રીમદ્દ કેટલા સાવચેત હતા ! વળી, એ પણ જણાશે કે એ અધિકારનું ધારણ પણ કેટલું ઊંચુ` હતુ`! આ સાવચેતી રાખવાનુ કારણ શ્રીમદે સાભાગભાઈ ને પત્રમાં જણાવ્યુ` હતુ` કે ઃ—
“ જે જ્ઞાન મહા નિરાના હેતુ થાય છે તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. ’૯
68
૬. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૫૭.
૭. એજન, પૃ. ૫૫૮.
૮. એજન, પૃ. ૫૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org