________________
શ્રીમતી જીવનસિદ્ધિ
પ્રાથના કરાઈ છે. આ પ્રાર્થના ખૂબ ભાવવાહી તથા સરળ શબ્દોમાં થયેલી છે. તે પ્રભુના ગુણ બતાવે છે કેઃ—
२२४
“ ધર્મ ધરણ, વિઘ્નહરણ,
તારણ તરણ, શરણુ ચરણુ સન્માન, પાવનકરણ, ભયભંજન ભગવાન, ૬૫
આવા પ્રભુને પ્રાર્થના કરી છે કે :--
૮ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનુ' ભાન; પ્રજાને આપશેા, ભયભ`જન ભગવાન ”૬૬
આ
આ પ્રાના કર્યો પછી ધર્મ વિનાના માણસ કેવા લાગે તે જુદી જુદી ઉપમા દ્વારા કવિતામાં તેમણે વર્ણવ્યું છે કેઃ—
Jain Education International
“ દિનકર વિના જેવા, દિનનેા દેખાવ દ્દીન, શશી વિના જેવી નેજો, શરી સહાય છે; પ્રતિપાળ વિના જેવી, પ્રજા પૂરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભર્તીર વિહીન જેવી, ભામિની ભળાય છે; વઢે રાયચંદ્ર વીર, એમ ધમમ વિના, માનવી મહાન પણ, કુકમી કળાય છે, ’૬૭
ધર્મવિહીન મનુષ્યના વર્ણન પછી “મેાક્ષસુબાધ” ગ્રંથ અપૂર્ણ રહેલા છે. આમ આ ગ્રંથના ઘણા થાડા ભાગ ઉપલબ્ધ હાવાથી તે કઈ કક્ષાના ગ્રંથ બની શકયો હાત તેના વિશેષ ખ્યાલ આવી શકતા નથી. તેમ છતાં ઠેકઠેકાણે પાતાનુ નામ ગૂથવાની પ્રાચીન શૈલી તેમણે જાળવી રાખી છે, તે અહી જોઈ શકાય છે. આ ઉપરાંત આટલા નાના વિભાગમાં પણ શાકૢલ, છપ્પય, કવિત, દોહરા આદિ છંદમાં ૫ક્તિ મળે છે તે પરથી વિવિધ છંદરચના કરવાનુ` તેમણે ધાયુ" હોય તેમ લાગે છે.
66 નવ કાળ મૂકે કોઈ ને ”
આ રચનામાં શ્રીમદ્દે કાઈ પણ માણસ મૃત્યુથી બચી શકતા નથી તે વિશે દૃષ્ટાંતાથી સમજાવ્યું છે. જાતજાતના સાંસારિક વૈભવ હાય, શારીરિક બળ હાય, ધરતીનું સામ્રાજ્ય હાય, અનેક ગુણુ હાય તેવી વ્યક્તિ પણ મૃત્યુથી પર નથી. બધાંને એક દિવસ મરવાનું તા છે જ. મરણ આવે ત્યારે એ વૈભવ, એ માન, એ પ્રભુત્વ, સવ છેાડી જીવને મરણને
૬૫. ૬૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨.
૬૭. એજત, પૃ. ૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org