________________
શ્રીની જીવનસિદ્ધિ
જેમ મેાક્ષનું સુખ અનુભવગાચર છે, તેમ જિનેશ્વરની વાણી ”નું ગૌરવ પણ અનુભવગાચર છે. જિનેશ્વરની વાણીના માત્ર ત્રણ શબ્દોમાંથી ગણધરને આખી દ્વાદશાંગીનુ' જ્ઞાન થઈ જાય છે, એવુ જિનેશ્વરની વાણીનું માહાત્મ્ય શ્રીમદ્દે તત્ત્વાવાષના પાઠામાં જણાવ્યું છે. અને એ તે જિનેશ્વરની વાણીના ગૌરવનુ એક ઉદાહરણ માત્ર છે. ખરેખર તા તે વાણી ઉપમાતીત છે. તેથી અતિમ પક્તિમાં શ્રીમદ્રે લખ્યુ છે કેઃ—
“જિનેશ્વર તણી વાણી જાણી તેણે
જેની પાસે તે વાણીને સમજવા જેટલા અધિકાર પરીક્ષા કરી શકે છે, અને તેનુ ગૌરવ જાણી શકે છે. ન ગુણે શ્રીમદ્ સફળતાથી બતાવ્યા છે તેમ કહી શકાય.
૧૯૨
66
“ મેાક્ષમાળા”ની પદ્યરચનામાં અંતિમ પદ્યરચના તે, ગ્રંથ પૂરા થયા તેનુ' સૂચન કરતું “ પૂર્ણમાલિકા મંગળ” નામનુ ૧૦૮મા પાઠમાં મુકાયેલું પદ્ય, ઉપજાતિ છંદમાં સાત વારનાં નામ જોડકણારૂપે મૂકવાં હેાય એવા આભાસ આપતું આ પદ્ય ઘણા ઊંડા અને ગંભીર અથી ભરપૂર છે. તેમાં સાતે વારનાં નામ ખાસ અર્થ માં ગોઠવીને સમ્યગ્દર્શન કેમ થાય તેનું તથા તે પછીથી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીના વિકાસ કઈ રીતે થાય તે માત્ર ૮ ૫*ક્તિઓમાં ખતાવ્યું છે. એ રીતે જોતાં આ પદ્ય ખૂબ અગત્યનું ગણી શકાય.
આ કૃતિમાં ચેાજેલા વારના વિશિષ્ટ અર્થ નીચે પ્રમાણે લઈ શકાય
રવિ = સૂર્ય, આત્મા; સામ = ચંદ્ર, મનની સૌમ્યતા; માઁગળ = ક સામે લડવાની શક્તિ; બુધ = સાયક્, બુદ્ધિવાળા; ગુરુ = જ્ઞાન આપનાર; શુક્ર = પવિત્રતા; ને ( મંદ ) = કના સંહારક. સામાન્ય રીતે જોડકણા જેવી લાગતી આ કૃતિના વિશિષ્ટ અર્થ લઈ ને નીચે પ્રમાણે ગૂઢાર્થ બતાવી શકાય ઃ——
“ તપાપધ્યાને વિરૂપ થાય, એ સાધીને સેામ રહી સહાય.
તપ અને ઉપધ્યાન ૪ દ્વારા એટલે કે છ પ્રકારનાં માહ્ય તપ અને છ પ્રકારનાં આંતર તપ૬૫ કરવાથી આત્મા પેાતાનું રિવ જેવું તેજસ્વી સ્વરૂપ પામે છે, એટલે કે સમ્યગ્દન પામે છે. તે પામ્યાથી પોતે ચદ્ર સમાન મનની સૌમ્યતાથી શેાલે છે. શુદ્ધ સમ્યગ્દર્શન પામ્યા પછી આત્માના અનંતાનુબંધી કષાય નાશ પામે છે તેથી તેનામાં ઘણી સૌમ્યતા પ્રગટે છે. સૌમ્ય આત્મા જગતમાં દીપે છે. આમ અહીં ચેાથાથી સાતમા ગુણસ્થાન સુધીની વાત શ્રીમદ્ દર્શાવી છે.
Jain Education International
જાણી છે. ’ હોય તે જ તે વાણીની સાચી વર્ણવી શકાય તેવી જિનવાણીના
66 મહાન તે મગળ ૫ક્તિ પામે, આવે પછી તે મુધના પ્રણામે.”
૬૪. ઉપધ્યાન એટલે છેલ્લા શુક્લધ્યાન પહેલાંનું ધ્યાન.
૬૫. અનશન, ઉષ્ણેાદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છે બાહ્યતપ. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાર્યાત્સગ એ છ આંતરતપ છે,
For Private & Personal Use Only
..
www.jainelibrary.org