________________
શ્રીમદ્દની જીવનસિદ્ધિ
આમ કટાક્ષમય શૈલીમાં શ્રીમદ્દે તૃષ્ણાનું સ્વરૂપ પ્રગટ કર્યુ છે. એને પરમા વિશે પણ લઈ શકાય. અજ્ઞાનાઢિથી જીવ પેાતાનું સાચુ` સ્વરૂપ ભૂલી પૌલિક સુખની શેાધમાં અનંત કાળ ગાળતા આવ્યા છે, પણ સાચું સમજી રાકતા નથી, કે એ બધું ઝાંઝવાના જળ જેવુ છે. પરિણામે અહીં દર્શાવેલી બુઢ્ઢાની સ્થિતિ જેવી જ હાસ્યાસ્પદ સ્થિતિ, સંસારમાં પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવની થાય છે. શ્રીમના મનમાં સ`સારા કરતાં પરમા ભાવ વિશેષ હોય તાપણ કઈ કહેવાય નહિ ! આ કાવ્ય " કટાક્ષકાવ્યના સારે નમૂના ગણી શકાય.
૧૯૭
"C
તૃષ્ણાની વિચિત્રતા ” પછી ૬૭મા પાઠમાં, શ્રીમનાં ઉત્તમ ગણાતાં કાવ્યેામાંનુ એક કાવ્ય “ અમૂલ્ય તત્ત્વવિચાર' આવે છે. આ કાવ્યમાં વ્ય, તે હાલ શુ કરે છે, તે વગેરેની સમજ ફક્ત ૨૦ ૫ક્તિમાં આપી છે,
જીવનુ
હિરગીત છંદમાં લખાયેલા આ કાવ્યના આરંભમાં તેમણે મનુષ્યભવની દુર્લભતા બતાવી છે, અને ઘણી મુશ્કેલીએ આવા ભવ મળવા છતાં તેને સાર્થક કરવા માટે કાઈ ઉપાય લેવાતા નથી તે વિશેના ખેદ પણ વ્યક્ત કર્યા છે. પછી લક્ષ્મી, અધિકાર, કુટુંબ આદિના ક્ષણિક સુખની શેાધમાં સાચા સુખના નાશ થાય છે તે બતાવી, તેની પાછળ ન દોડવાનું સૂચન કર્યું" છે. તેથી જ તેઓ આ કાવ્યમાં પૂછે છે કે : --
66
• લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યુ તે તેા કહેા ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહેા; વધવાપણું સ'સારનુ', નરદેહને હારી જવા, એનેા વિચાર નહીં અહાહા ? એક પળ તમને હવા ! ’
સંસારના વધવા પાછળ દોડવાથી પારમાર્થિક દૃષ્ટિએ મનુષ્યદેહું એળે જાય છે, તેના વિચાર કરવાનું સૂચન અહી જોઈ શકાશે. આ કાવ્યમાં એ પ્રકારના આનંદ અને અનુભવનું સુખ લેવાની ભલામણ કરે છે કે જેના પરિણામે
“ એ દ્વિવ્યશક્તિમાન જેથી જજીરેથી નીકળે.” દિવ્યશક્તિવાળા એવા આત્મા દેહરૂપી જ જીરમાંથી છૂટો થાય. અને તેમ કરવાના ઉપાય શ્રીમદ્ નીચેની ૫ક્તિઓમાં બતાવે છેઃ— પરવસ્તુમાં નહિ મૂઅવા, એની દયા મુજન રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ”
Jain Education International
<<
આત્મા સિવાયની ખીજી કાઈ પણ વસ્તુ ત પરવસ્તુ. તે પરવસ્તુમાંના માહ છેાડી દેવા, અને તેમ કરવા માટે - એટલે કે પરવસ્તુના મેહના ત્યાગ કરવા માટે — તેમણે સિદ્ધાંત બતાવ્યા કે, “ પશ્ચાત્ દુઃખ તે સુખ નહિ, ” જે સુખની પાછળ કાઈ ને કાઈ કારણે દુઃખ આવતુ. હાય તે સાચુ' સુખ નથી, એ ન્યાયે પ્રત્યેક સુખને તપાસી જવું, અને તે તે સુખના માહ છેડતા જવા. માત્ર એ જ ૫ક્તિમાં આખા પરમા માર્ગ અહી અતાવી આપ્યા છે તેમ કહી શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org