________________
૩. મોક્ષ માળ,
૧૫૫ તેમાંથી “પ્રજ્ઞાવબોધ” ભાગનું સાંકળિયું તૈયાર કરી તેમણે શ્રી મનસુખભાઈ કી. મહેતાને લખાવ્યું હતું. પછીથી તેઓ “પ્રજ્ઞાવબોધ”ની રચના કરી શક્યા ન હતા.૧૨
“બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મોક્ષનાં કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે.”૧૩
શ્રીમદે ૧૭મે વર્ષે આપેલો “મોક્ષમાળા” વિશેને આ અભિપ્રાય તેમની ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં પણ બદલાયો ન હતો, તે આ કૃતિનું મહત્ત્વ બતાવે છે. વિ. સં. ૧૫૫ના ચિત્ર વદમાં તેમણે શ્રી મનસુખભાઈને આ કૃતિ વિશે જણાવ્યું હતુ કે –
જન માગને યથાર્થ સમજાવવાનો તેમાં પ્રયાસ કર્યો છે. જિક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય, તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના કરી છે. ”૧૪
આ વચને પરથી સમજાય છે કે “મોક્ષમાળા”નું તેમને મન કેટલું મહત્વ હતું ! આ જ પ્રકારને અભિપ્રાય તેમણે શ્રી જૂઠાભાઈને વિ. સં. ૧૯૪૫ ના અષાડ માસમાં લખી જણાવ્યું હતું કે –
મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશે કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે.૧૫ ૧૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૫. ૧૨. તે સાંકળિયાને આધારે ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ ગદ્યમાં અને બ્રહ્મચારી ગોવનદાસજીએ પદ્યમાં “ પ્રજ્ઞાબોધ મોક્ષમાળા”ની રચના કરી છે, આથી “પ્રજ્ઞાબોધ
આર . * સરાજભાવે ભાગ ભિન્ન છે તે કોઈ કરશે એવી પાછળથી શ્રી પગ ભિન્ન છે તે કઈ કરશે” એવી પાછળથી શ્રીમદ્દે વ્યક્ત કરેલી ભાવના સફળ થઈ ગણાય. જુઓ, “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૬૪.
“મોક્ષમાળા”ના “વિવેચન” ભાગ વિશે કોઈ માહિતી મળતી નથી. પ્રજ્ઞાબેધ – લે. ડો. ભગવાનદાસ મ. મહેતા, લે. કંચનબહેન ભ. મહેતા, પ. ચોપાટી રેડ, (મોક્ષમાળા) મુંબઈ ૪૦૦૦૦૭. પ્રજ્ઞાવબોધ – લે. બ્રહ્મચારી ગોવર્ધનદાસજી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વાયા
(મોક્ષમાળા) આણંદ. ૧૩. “શ્રીમદ્ રાજચં”, અગર આવૃત્તિ ૧, પૃ. ૫૮. ૧૪. એજન, પૃ. ૬૬૭. ૧૫. એજન, પૃ. ૧૯૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org