________________
૨. ભાવનાબાધ
cc
આ સૉંસારના દુઃખથી નિવવા માટે શું સાધન છે, તે ટ્રેકમાં સારી રીતે અહીં સમજાવ્યું છે અને “ ભાવનાધ” પૂર્ણ કર્યું છે.
જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પા૨.૪૯
આ આખું પુસ્તક વાંચતાં આપણા પર શ્રીમના વૈરાગ્યના વિચારોની છાપ પડે છે. તેમાં પાને પાને વૈરાગ્ય રસ ઝરતા જોઈ શકાય છે. દરેક ભાવનાના ચિત્રમાંથી એક જ વસ્તુ નજરે તરે છે, તે છે સ`સાર તરની અરુચિ. સ*સાર અનેક દુઃખનું કારણ છે, તેને કારણે જ જીવ શાંતિ પામી શકતા નથી, તેવા ભાવ આપણે પ્રસ્તાવનાથી શરૂ કરી અંત સુધી પથરાયેલા જોઈ શકીએ છીએ. એ પરથી સેાળ વર્ષની નાની વયે તેમનામાં પ્રવર્તતા અદ્ભુત વૈરાગ્યના ખ્યાલ આપણને આવે છે. પેાતાની ડાયરીમાં લખેલા એક અંગત કાવ્યમાં આ વૈરાગ્ય વિષે તેમણે લખ્યુ છે કે ઃ—
એગણીસસે ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.”૫૦
<<
જો તેમને સ*સાર પ્રત્યે આવા વૈરાગ્ય વર્તતા ન હાત તા તેમને આ વિષય પર લખવાનું સૂઝ્યું જ ન હોત. અને તેમાં પણ તેને અનુરૂપ દૃષ્ટાંત આપી તે પરથી એ જાતના આધ રચ્ચે જ ન હોત. તે વખતે તેમનુ વાંચન પણ વૈરાગ્ય લાવે તેવાં પુસ્તકાનું જ હશે, તેના ખ્યાલ તેમણે લીધેલાં જુદાં જુદાં પુસ્તકાનાં દૃષ્ટાંતા પરથી આવે છે. તેમણે “ ઉત્તરાધ્યયન સૂત્ર”, “ ત્રિષશિલાકાપુરુષચરત્ર”, “ જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ”, ચરિત્ર” વગેરે પુસ્તકામાંથી કથાઓ લીધેલી જણાય છે.
<< પ્રભાવક
.
વળી “ ભાવનાબાધ” લખવાની તેમની શૈલી પણ ધ્યાન ખેંચે તેવી છે. એમાં શ્રીમદ્રે મુખ્ય વસ્તુ દૃષ્ટાંત દ્વારા જ રજૂ કરી છે, અને પછીથી ઘેાડા બાધ આપ્યા છે. આથી કથાસિક જીવા પણ સાચી વસ્તુ સમજી શકે તેવા સરળ ઉપાય તેમણે લીધેા છે. શાસ્ત્રો ન વાંચી શકે તેવા જીવા પણ આવાં પુસ્તકે વાંચી સાચી વાત સમજી શકે એ રસ્તા સ્વીકારીને અનેક જીવા પર ઉપકાર કરવાનું કામ શ્રીમદ્ કર્યું' છે.
Jain Education International
૧૫૧
આ રીતે જોતાં ૮ ભાવનાબાધ ” એ સામાન્ય જીવા માટે ખૂબ ઉપયાગી પુસ્તક છે. તેમાં કથારસ તથા કાવ્યરસ મળવાની સાથે જ્ઞાન પણ મળે છે, એ માટે લાભ છે.
૪૯. શ્રીમદ્ રાજચંદ્ર ૫૦. એજન, પૃ. ૮૦૧,
અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org