________________
૧. જીવનરેખા
આ
થેડી વાર પછી ટોકરશીભાઈ સૌંસ્કૃતમાં એક શ્લાક ખેલ્યા. શ્રીમદ્રે પૂછ્યું', શ્લોક કાં સાંભળેલા તે યાદ છે ?” ટોકરશીભાઈ એ ઉત્તર આપ્યા, “હા, આપ તથા ૉક્ટર પ્રાણુજીવનદાસ મહેતા તથા હું ઈડરના જ*ગલમાં ગયા હતા ત્યાં. ” શ્રીમદ્દે ઉમેર્યું', આ શ્લેાક ઘણા સારા છે, લખી રાખવા જેવા છે.'
ઘેાડા સમય પછી શ્રીમદ્દે તેમને પૂછ્યું, “હવે કેમ છે ?” તેમણે જણાવ્યું, “ આનં આનંદ છે, આવી સ્થિતિ મેં કાઈ પણ દિવસ અનુભવી નથી.” આ જવાબ આપ્યા એટલામાં તો શ્રીમદ્ પેાતાના હાથને ટાકરશીભાઈના માં તરફ ઊંચે ચડાવ્યા, અને તરત જ ખસીને દૂર બેઠા, અને ત્યાં ઊભા રહેલા સને જણાવ્યું કે, “ટોકરશી મહેતાના દેહ છૂટી ગયા છે. પણ તમે લગભગ પાણા કલાક સુધી તેમની પાસે ન જશેા.” એ સમયે લગભગ રાતના પાણાઆઠ થયા હતા. શ્રીમદ્ સ્મશાને પણ ગયા હતા.
ઃઃ
કચ્છના વતની પદમશીભાઈ ટોકરશીભાઈના લૌકિકે તેમના ભાઈ દેવચંદભાઈ પાસે આવ્યા હતા. ત્યારે ઉપરની હકીકત તેમણે પદમશીભાઈ ને જણાવી. તેનાથી આશ્ચય પામીને પદમશીભાઈ શ્રીમદ્ પાસે તેમની પેઢી પર ગયા. ત્યાં તેમણે શ્રીમદ્ન વિનંતી કરી કે, “ટાકરશી મહેતાની ખાખતમાં આપે આશ્ચય કર્યું છે, તે જાણવાની ખૂબ જિજ્ઞાસા છે, તો તે જણાવવા કૃપા કરો. ”
શ્રીમદ્ કહ્યું, “હા, એમ બની શકે છે. પ્રાણવાયુ અપાનવાયુના સંબંધથી રહે છે. દરેક વખતે શ્વાસને અપાનવાયુ ખેચે છે, તેને શ્વાસ કહે છે. એ વાયુના સબધ છૂટો પડચેથી પ્રાણ ચાલ્યેા ગયા, એમ કહેવાય છે. તે વખતે જીવને જેવી લેશ્યા હાય છે, એવી ગતિ થાય છે. અને શક્તિબળે જીવાની લેશ્યા ફેરવી શકાય છે. ’૧૭૪
૧૧
૧૭. સેાભાગભાઈની માંદગી — વિ. સં. ૧૯૫૩ના વૈશાખ માસમાં શ્રીમદ્ તેમના સ્નેહી સેાભાગભાઈ પાસે સાયલા આવ્યા હતા. તે વખતે શ્રી સેાભાગભાઈ ને છેલ્લા આઠનવ માસથી ઝીણા તાવ રહેતા હતા તેથી તેઓ શરીરે ખૂમ નખળા થઈ ગયા હતા. આથી તેમને સત્સ`ગ કરાવવાના હેતુથી શ્રીમદ્ સાયલા આવ્યા હતા. સાયલામાં શ્રીમદ્ દશ દિવસ રહ્યા અને પછી તેમણે સેાભાગભાઈને પોતાની સાથે ઈડર આવવા જણાવ્યું. આવી શારીરિક પરિસ્થિતિમાં સેાભાગભાઈ ને મુસાફરી કરવા દેવાનું મન તેમના પુત્ર ત્ર્યંબકભાઈ ને નહાતું, કારણ કે જો તેમને કઈ થાય તેા દુનિયા તેમને અણસમજુ ગણે. આ વાત જાણી શ્રીમદ્દે તેમને જણાવ્યું કે, “ત્ર્યમંક, આ જાતની ચિંતા તમે કાઈ કરેા નહિ, કારણ શ્રી સેાભાગભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી જ થવાની છે.” એથી શાંતિ પામી ત્ર્ય બકભાઈ એ રજા આપી. અને શ્રીમદ્દ તથા સેાભાગભાઈ વૈશાખ વદમાં દશ દિવસ માટે ઈડર જઈ આવ્યા. સાભાગભાઈનું આયુષ્ય જેઠ માસ સુધી લખયું હતુ..૧૭૫
૧૮. જજ જેવુ· પ્રામાણિકપણુ — એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ સુ`બઈમાં હાઈકા પાસેના બેન્ડસ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યારે ત્રિભુવનભાઈ એ એમને
૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૧૩૩.
૧૭૫.
શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધ શતાબ્દી સ્મારકગ્રંથ ', પૃ. ૧૧૪,
<C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org