________________
ચિન્તામણિ સુરત-નિધય સ્તથૈવ, તેભ્યઃ સુખં ક્ષણિક નશ્વર માનુવન્તિ ત્યસેવિનો ભવિ જનાધુવ નિત્ય સૌખ્યું, તસ્માદિતધિતાં સમુપૈષિ નાથ ! છે ()
સંસારી જીવ ચિન્તામણિ કલ્પવૃક્ષ અને નવનિધાનના યેગ વડે ક્ષણિક અને નાશવંત સુખ મેળવે છે. પણ આપની આરાધના કરનાર ભવ્ય જ નિત્ય અને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે તેથી આપ તે સર્વથી અધિક છો. (૨૬) દવાન્ત ન યાતિ નિકટે રવિ મંડલસ્ય, ચિન્તામણેશ્ચ સવિધે ખલુ દુઃખલેશ રાગાદિ દોષ નિચયા ભગવં સ્તવૈવ, ને યાંતિ કિંચિદપિ ! દેવ ભવન્સમીપે ૫ (૨૭)
જેમ સૂર્ય મંડળ પાસે અંધકાર આવી શકતું નથી. ચિન્તામણિ રત્ન પાસે દુઃખ આવી શકતું નથી. તેમ છે દોષહર દેવ! આપની અનુપમ પ્રભા આગળ રાગ આદિ અઢાર પાપ સ્થાનમાંથી કઈ પાપ કર્મ નજીક આવી શક્યું નથી.
(૨૭) શીતાંશુ મંડલ જલા મૃત ફેનપુંજ, પ્રેન્કલ્લિતસિત સુપુષ્પ વિશાલ કુંજમ્ ધર્મ નિરૂપ્ય પરમં ખલુ દુઃખભંજ, નિત્યં વિકાસયસિ ભવ્યદ ! ભવ્ય કંજમ્ (૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org